wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Orientation on Vocational Education

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આઈ ટી આઈ નું પૂરું નામ શુ છે?

a)

ઔદ્યોગિક તાલીમ સંસ્થા

b)

ઔદ્યોગિક તાલીમ વ્યવસ્થા

c)

ઔદ્યોગિક તાલીમ સ્થાપના

d)

ઔદ્યોગિક તાલીમ શાળા

2.

સફળતા એટલે શું?

a)

તમારે જે કરવાનું છે તે કરી રહ્યા છો તે.

b)

જ્યાં તમારે જવું છે તે.

c)

જ્યારે તમે જે કરવા માંગો છો તે.

d)

ઉપરના બધા જ

3.

કેટલા ક્ષેત્રવાર માં તાલીમ સંસ્થાઓ આવેલ છે

a)

2

b)

4

c)

1

d)

8

4.

આઈ ટી આઈ માં એડમિશન માટે ઓછામાં ઓછું કેટલો અભ્યાસ કરેલો હોવો જોઈએ?

a)

10 પાસ

b)

કોલેજ

c)

8 પાસ

d)

12 પાસ

5.

ગુજરાતમાં કેટલી સરકારી આઈ ટી આઈ છે?

a)

288

b)

215

c)

270

d)

290

6.

ગુજરાતમાં કઈ કઈ ભૌગોલિક કક્ષાએ આઈ ટી આઈ આવેલ છે?

a)

રાજ્ય કક્ષાએ

b)

તાલુકા કક્ષાએ

c)

જિલ્લા કક્ષાએ

d)

કોઈ જગ્યાએ નથી

7.

આઈ.ટી.આઈ. પછી કારકિર્દી વિકલ્પો ક્યાં ક્યાં છે?

a)

પોલિટેકનીક, એડવાન્સ લેવલ કોર્સ

b)

એપ્રેન્ટિસશીપ / ઇન્ટર્નશિપ

c)

સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ

d)

સ્વરોજગાર

e)

ઉપરના બધા જ

8.

આઈ ટી આઈ માં ફોર્મ ભરવા માટે અને નોંધણી માટે ઓછામાં ઓછો કેટલો ખર્ચ થાય છે?

a)

450

b)

100

c)

150

d)

200

9.

આઈ ટી આઈ માં એડમિશન માટે બધા દસ્તાવેજો કઈ ફોર્મેટમાં તૈયાર હોવા જોઈએ?

a)

JPG

b)

DOC

c)

PDF

d)

TXT

10.

આઈ ટી આઈ માં એડમિશન દરમ્યાન કઈ કઈ વસ્તુઓ ફરજિયાત હોય છે?

a)

મોબાઇલ નંબર

b)

બેંક ખાતાની વિગતો

c)

ઇમેઇલ આઈડી

d)

ઉપરના બધા જ