Worksheetsધોરણ-૪, આસપાસ
Total questions: 10
Worksheet time: 5mins
રિયા કોના ઘરે જતી હતી?
મામાનાં
માસીનાં
ભાઈનાં
કાકાનાં
રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોચતાં કેટલાં કલાક લાગ્યા?
લગભગ ૧૪:૩૫
લગભગ ૧૨:૦૦
લગભગ ૧૪:૦૦
લગભગ ૧૨:૩૫
સાંજે દરિયાકિનારે સૂરજ કેવો લાગતો હતો?
દરિયામાં ડૂબતો હોય એવો
દરિયામાં જોતો હોય એવો
દરિયા સાથે રમતો હોય એવો
રિયા સ્ટેશનથી મામાનાં ઘરે કેવી રીતે પહોંચી?
બસમાં
રિક્ષામાં
કારમાં
બાઈકમાં
રિયા પરિવાર સાથે ક્યાં ફરવા ગઈ હતી?
દમણ
દીવ
ભૂજ
કચ્છ
આપેલ વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો.
બસમાં મુસાફરી કરવા ટિકિટ ના લેવી પડે....
✔
✖
રિયાએ શેમાં બેસીને દરિયાની મુસાફરી કરી?
હોડીમાં
સ્ટીમરમાં
જહાજમાં
સબમરિનમાં
રિયાએ દરિયા કિનારે શેનાં પર બેસી સવારી કરી?
હાથી અને ઘોડો
હાથી અને ઊંટ
ઘોડો અને ઊંટ
ઊંટ અને બળદ
આપેલ વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો..
રેલવે સ્ટેશનમાં જવાં માટે ટિકિટ લેવી પડે.
✔
✖
આપેલ વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો..
ઘોડેસવારી કરવા ટિકિટ લેવી પડે.
✔
✖
