Worksheetsધોરણ-5 આસપાસ, જો આ ખૂટી જાય તો...
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કયું વાહન પેટ્રોલ વડે ચાલે છે?
a)
b)
2.
નીચેનામાંથી કયું વાહન ડિઝલ વડે ચાલે છે?
a)
b)
3.
નીચેનામાંથી કયું વાહન L.P.G /C.N.G વડે ચાલે છે?
a)
b)
4.
વર્તમાન સમયમાં કયા વાહનનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે?
a)
સાઈકલ
b)
બાઈક
c)
મોટર કાર
d)
બસ
5.
વાહનો માંથી નીકળતા ધુમાડા ને લીધે શું થાય છે?
a)
હવા શુદ્ધ બને...
b)
શ્વાસને લગતા રોગો થાય..
6.
વાહનોના હોર્નના ઘોંઘાટથી સ્વભાવ ચીડિયો બની જાય છે...
a)
✔
b)
✖
7.
સડક માર્ગ ના મુખ્ય કેટલા પ્રકાર છે?
a)
2
b)
4
c)
5
d)
7
8.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
a)
✔
b)
✖
9.
બે જુદા-જુદા શહેરો ને જોડતો માર્ગ એટલે.....
a)
રાજ્ય ધોરીમાર્ગ
b)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
10.
શહેરના જુદા જુદા વિસ્તારોને જોડતો માર્ગ એટલે...
a)
રાજ્ય ધોરીમાર્ગ
b)
શહેરી માર્ગ
100 %
