wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 67

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

'અંગુઠા પાસેની આંગળી'શબ્દસમુહ માટે એક શબ્દ આપો?

a)

તર્જની

b)

અનામિકા

c)

અંગૂષ્ઠ

d)

મધ્યમા

2.

'ભોજન કરવા બેસનારાઓની હાર ' શબ્દસમુહ માટે એક શબ્દ આપો?

a)

સમૂહ

b)

પંગત

c)

ભોજનાર્થી

d)

નોતરું

3.

'લોઢાનું બાણ' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો?

a)

નારાય

b)

બાણ

c)

ધનુષ્ય

d)

લોઢાનું બાણ

4.

'ડોહો સોટા જેમ હાલવાચાલવા લાગ્યો' અલંકાત ઓળખો?

a)

ઉપમા

b)

રૂપક

c)

યમક

d)

સજીવારોપણ

5.

'પેટ આપવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ પસંદ કરો.

a)

મનની ગુપ્ત વાત જણાવવી

b)

મૃત્યુ પામવું

c)

નિરાંત થવી

d)

ઉદાર હોવું

6.

'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો?

a)

સંઘર્ષમાં ઉતરવું

b)

ઝઘડા કરવા

c)

યુદ્ધ કરવું

d)

તલવાર લઈ લેવી

7.

શૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?

a)

વેદના

b)

વીર

c)

શૂલી

d)

સોય

8.

કરાલ શબ્દો નો સમાનાર્થી શબ્દ આપો?

a)

ભયંકર

b)

ઘોર

c)

ગાઢ

d)

ઘેરી

9.

'અડાળી ' તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે?

a)

રકાબી

b)

કપ

c)

વાટકો

d)

થાળી

10.

'પ્રકૃતિ જ મારી મા રહી છે'-નિપાત શોધી બતાવો

a)

મા

b)

c)

મારી

d)

છે

11.

સાચી જોડણી ઓળખો

a)

રિસેસ

b)

રીસેસ

c)

રિશેષ

d)

રિસેશ

12.

સાચી જોડણી ઓળખો

a)

તિમિર

b)

તિમીર

c)

તીમીર

d)

તીમિર

13.

એકબે -શબ્દ કયો સમાસ છે?

a)

દ્વંદ્વ સમાસ

b)

ઉપપદ સમાસ

c)

કર્મધારય સમાસ

d)

અવ્યયીભાવ સમાસ

14.

'બેચાર 'શબ્દ કયો સમાસ છે?

a)

દ્વંદ્વ

b)

ઉપપદ

c)

મધ્યમપદલોપી સમાસ

d)

અવ્યયીભાવ સમાસ

15.

'મન બોલાવે ઓ ગિરિવર તણા શીખરો.'આ પંક્તિનો છંદ જણાવો.

a)

શીખરિણી

b)

પૃથ્વી

c)

દોહરો

d)

મનહર