wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બનાસકાંઠા જિલ્લાના પ્રશ્નો ની કવિઝ-નૌસિલ પટેલ

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

બનાસકાંઠા જિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

પંજાબ

d)

મહારાષ્ટ્ર

2.

બનાસકાંઠા જિલ્લા ને નીચેના માંથી ક્યાં જિલ્લાની બોર્ડર(સરહદ) સ્પર્શ કરે છે

a)

મોરબી

b)

અમદાવાદ

c)

અરવલ્લી

d)

પાટણ

3.

બનાસકાંઠા નું નામ નીચેના માંથી કઈ નદી ઉપરથી પડ્યું છે

a)

સિપુ

b)

ભાદર

c)

બનાસ

d)

ભૂખી

4.

ગુજરાત રાજય માં સૌથી વધુ ગામડાઓ ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે

a)

પાટણ

b)

વડોદરા

c)

બનાસકાંઠા

d)

કચ્છ

5.

નીચેનામાંથી કઈ નદી ઉપર થી મહીસાગર જિલ્લાનું નામ પડ્યું છે

a)

નર્મદા

b)

મહી

c)

તાપી

d)

સાબરમતી

6.

ગુજરાત રાજ્ય માં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે

a)

રાજકોટ

b)

જૂનાગઢ

c)

બનાસકાંઠા

d)

સાબરકાંઠા

7.

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાને અલગ કરતી નીચેના માંથી કઈ નદી છે

a)

બનાસ

b)

નર્મદા

c)

સાબરમતી

d)

ભોગાવો

8.

કઈ નદી ને ગુજરાત ની અંબા નામથી ઓળખવામાં આવે છે

a)

ગંગા

b)

કાવેરી

c)

સાબરમતી

d)

નાગમતી

9.

ગુજરાત રાજ્ય નો કયો એક માત્ર જિલ્લો સમશીતોષણ કટિબંધ માં આવેલો છે

a)

પાટણ

b)

ખેડા

c)

ડાંગ

d)

બનાસકાંઠા

10.

ડીસા શહેર શાના ઉત્પાદન માં મોખરાનું સ્થાન ધરાવે છે

a)

ચા

b)

ડુંગળી

c)

બટાકા

d)

જીરું

11.

ઉત્તર ગુજરાત ની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે

a)

રૂપેણ

b)

પુષ્પાવતી

c)

ખારી

d)

બનાસ

12.

ગુજરાત રાજ્ય ક્યુ શહેર અત્તર ઉધોગ ,હીરા ઉધોગ માટે જાણીતું છે.

a)

મહેસાણા

b)

બારડોલી

c)

સુરત

d)

પાલનપુર

13.

અંબાજી મંદિર ગુજરાત રાજ્ય ના ક્યાં ખૂણા માં આવેલું છે

a)

વાયવ્ય

b)

અગ્નિ

c)

ઈશાન

d)

એક પણ નહીં

14.

સોલંકી વંશ ના રાજા સિદ્ધરાજ જયસિંહ નો જન્મ કયાં થયો હતો

a)

પાટણ

b)

પાલનપુર

c)

ચાંપાનેર

d)

જૂનાગઢ