NEW
Font size
WorksheetsHistory
Total questions: 19
Worksheet time: 10mins
હૈયું જાણે હિમાલય- અલંકાર ઓળખાવો..
ઉપમા
રૂપક
ઉતપ્રેક્ષા
અનનવય
ગુજરાત નો કાનમ પ્રદેશ કોના માટે પ્રખ્યાત છે
કપાસ
ઘઉ
તમાકુ
ચેરી
ગાંધીજી એ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
સાબરમતી
કોચરબ
વર્ષા
ચંપારણ
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?
કર્ણદેવ વાઘેલા
વિશલદેવ વાઘેલા
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
મોઢેરાનું ‘સૂર્યમંદિર’ કોણ સ્થાપિત કર્યું હતું
મીનળદેવી
અશોક
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ સોલંકી
અશોક નો શિલાલેખ ક્યાં આવેલો છે ?
શિહોર
પાલીતાણા
ગિરનાર
આબુ
ગુજરાતનાં અશોક ‘ તરીકે કોણે પ્રસિદ્ધ છે ?
સિધ્ધરાજ
કુમારપાળ
સમ્રાટ અશોક
મહમદ બેગડો
સુદર્શન તળાવ ક્યાં આવેલું છે ?
જુનાગઢ
જામનગર
સુરત
કર્ણાવતી
સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?
બિદુસાર
ચંદ્રગુપ્ત
કૌટિલ્ય
કર્ણદેવ
વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ ક્યાં રાજા ના સમય મા થઈ ગયા
સમ્રાટ અશોક
વશલદેવ વાઘેલા
વિરધવલ વાઘેલા
સિદ્ધરાજ જયસિંહ
પ્રખ્યાત દાદા હરિ ની વાવ ક્યાં આવેલી છે
અમદાવાદ
અડાલજ
ગાંધીનગર
વડોદરા
"leave me alone" she said. Change in to indirect speech.
She told me if he left alone
She told to me to leave her alone
She told to me to leave him alone
None
31મે કયા દિવસ તરીકે ઉજવવામાં આવશે છે.
વિશ્વ મલેરીયા દિવસ
વિશ્વ તમાકુ વિરોધી દિન
વિશ્વ આરોગ્ય દિન
ઓટિજમ ડે
નીચેનામાંથી કયું input સાધન છે.
પ્રિન્ટર
સ્પીકર
માઉસ
મોનીટર
પ્રખ્યાત તરણેતરનો મેળો કયા જીલ્લામાં ભરાય છે.
અમરેલી
ભાવનગર
ગાંધીનગર
સુરેન્દ્રનગર
Rekha is ____ European.
A
An
The
Of
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?
કર્ણદેવ વાઘેલા
વિશલદેવ વાઘેલા
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
સોનલે ગીત ગાયું- અહીં ગાયું કયો કૃદંત થશે.
વર્તમાન
સામાન્ય કૃદંત
ભવિષ્ય કૃદત
ભુત કૃદંત
Answer
Where
Who
While
When
