wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 66

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારતનો સૌથી મોટો એવોર્ડ કયો છે?

a)

ભારતરત્ન

b)

નોબલ પ્રાઈઝ

c)

જ્ઞાનપીઠ એવોર્ડ

d)

વિક્રમસારાભાઈ એવોર્ડ

2.

ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ચીલીકા કયા રાજયમાં આવેલું છે?

a)

ઓડીસા

b)

બિહાર

c)

ગુજરાત

d)

રાજસ્થાન

3.

ભારતનો સૌથી મોટો પુલ -મહાત્મા ગાંધી સેતુ પુલ કઈ નદી ઉપર આવેલો છે?

a)

ગંગા

b)

યુમુના

c)

બ્રહ્મપુત્રા

d)

કોશી

4.

ભારતનો સૌથી મોટો ગુંબજ- ગોળગુંબજ કયા રાજયમાં આવેલો છે?

a)

કર્ણાટક

b)

બિહાર

c)

તામિલનાડુ

d)

અસમ

5.

ભારતનો સૌથી ઊંચો બંધ કઈ નદી ઉપર આવેલો છે?

a)

સતલુજ નદી

b)

ગંગા નદી

c)

રાવી નદી

d)

બિયાસ નદી

6.

સંતોષ યાદવ વિશે શું સાચું છે?

a)

A.તે બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતની એક માત્ર મહિલા છે

b)

B.તે સૌથી વધુ ઝડપી દોડનાર ખેલાડી છે

c)

C.તે કર્ણાક રાજયની નાગરિક છે

d)

A અને C બંને સાચા છે

7.

ભારતના રાષ્ટધ્વજ ની સૌપ્રથમ રચના મેડમ ભીખાઈજી કામાએ કયા દેશમાં રહીને કરી હતી?(જેને ત્યાંથી ચોરી છુપીથી ઇન્દુલાલ યાજ્ઞિક ભારત લાવ્યા હતા)

a)

જર્મની

b)

જાપાન

c)

અમેરિકા

d)

ભારત

8.

નેશનલ હાઇવે નંબર 7 ભારતનો સૌથી લાંબો હાઇવે છે જે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?

a)

6

b)

7

c)

8

d)

9

9.

કયું એક સાચું નથી?

a)

વસંથકુમારી ભારતની પ્રથમ મહિલા બસ Driver છે.

b)

હોમાઈ વ્યારાવાલા ભારતની પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર છે.

c)

ઓશો રજનીશે સૌથી વધુ પુસ્તક લખનાર લેખક છે

d)

દુનિયાનો સૌથી વધુ વરસાદ હિમાચલ પ્રદેશમાં પડે છે

10.

વિશ્વ નદી દિવસ ક્યારે ઉજવવા આવે છે?

a)

26 સપ્ટેમ્બર

b)

5 જૂન

c)

20 માર્ચ

d)

31 ડિસેમ્બર

11.

પ્યાદા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

સાધન

b)

સમીપ

c)

ખોળ

d)

કાષ્ઠ

12.

સંચન શબ્દનો વિરુધાર્થી શબ્દ કયો છે?

a)

વ્યય

b)

વિષમ

c)

વિગ્રહ

d)

સંપ

13.

'હૈયું જાણે હિમાલય' પંક્તિ કયો અલંકાર દર્શાવે છે?

a)

ઉપમા

b)

રૂપક

c)

વર્ણાનુંપ્રાસ

d)

ઉત્પ્રેક્ષા

14.

મહારાજા કયો સમાસ દર્શાવે છે?

a)

કર્મધારય

b)

ઉપપદ

c)

દ્વંદ્વ

d)

એક પણ નહીં

15.

શબ્દ સમૂહ માટે એક શબ્દ-ત્રણ કલાકનો સમય

a)

પ્રહર

b)

ઘડી

c)

ત્રણ કલાક

d)

એક પણ નહીં