NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 57
Total questions: 20
Worksheet time: 10mins
વાસવ શબ્દો નો અર્થ શો થાય છે?
ઇન્દ્ર
વાસુદેવ
વાસવદત્તા
વાસ કરનાર
જમીન માટે કયો સમાનાર્થી શબ્દ નથી?
ભૂમિ
વારિ
વસુંધરા
ધરા
રૂઢિપ્રયોગનો અર્થ આપો-ધાડ મારવી.
ભારે સાહસ કરવું
ચોરી કરવી
નુકસાન કરવું
લૂંટફાટ કરવી
સાઇકલ ટાયર ની શોધ કોણે કરી હતી?
ડનલોપ
કે.મેકમિલન
બુસનેલ
હાર્વે
થર્મોમીટર ની શોધ કોણે કરી હતી?
ગેલેલિયો
રાઈટ બ્રધર્સ
રોબર્ટ કોક
કે.મેકમિલન
ટ્રેકટર ની શોધ કોણે કરી હતી?
જોન ફ્રોલિક
ગ્રેહામ બેલ
કેવેન્ડિસ
હરગોવિંદ ખુરાના
વીજળીનું દબાણ માપવાનું સાધન કયું છે?
વોલ્ટામીટર
એમિટર
ઓપટોમિટેર
ટ્રાન્સમીટર
હવામાં રહેલ ભેજ માપવાનું સાધન કયું છે?
વોલ્ટામીટર
હાઇગ્રોમીટર
લેકટોમીટર
બેરોમીટર
સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન કયું છે?
હાઈડ્રોસ્કોપ
હોરોસ્કોપ
પેરિસ્કોપ
ટેલિસ્કોપ
નીચે પૈકી કોણ ભારતના વડાપ્રધાન રહેલ નથી?
રાજીવ ગાંધી
આઈ કે ગુજરાલ
વિશ્વનાથ પ્રતાપસિંહ
શંકરદયાલ શર્મા
વર્તમાન સમયમાં ભારતમાં કુલ રાજ્યો કેટલા છે?
28
29
27
33
નાગાલેન્ડ રાજ્યની રાજધાની કઈ છે?
કોહીમા
રાંચી
મુંબઈ
સિમલા
નીચેના પૈકી કયું એક રાજ્ય નથી?
આઈઝોલ
મેઘાલય
ત્રિપુરા
મિઝોરમ
.........of us will get prize.
Each
Each other
One another
Nither
Mina is ill......she is cheerful.
But
Or
And
Yet
........my peon is poor he is honest.
Through
Although
If
Unless
Ankur is ......excellent orator
An
A
The
None
Look she .........the novel
Is reading
Read
Reading
Was reading
See, they ........here
Is work
Are working
Worked
Working
Look ,see cat .........away.
Run
Is running
Running
Is run
