NEW
Font size
WorksheetsGame
Total questions: 15
Worksheet time: 8mins
નવાબ પાસે કેટલા સિપાહી હતા?
10,000
15,000
18,000
20,000
વેપારી એ શું વિચારીયું ?
ચોરી કરવાનું
બીજી દુકાન કરવાનું
નવો વેપાર કરવાનો
રાજા થવાનું
કોને સેનાપતિને માર્યો ?
રોબોટ ક્લાઇવ એ
જેક એ
જોસેફ એ
ડાલ્ટન એ
રાજા ના મહેલ માં થી કોને રાજા બનવાની ઈચ્છા હતી ?
વજીરને
સિપાઈને
મંત્રી ને
સેનાપતિને
હેમદશા અબ્દલી કેવી રીતે સમજ્યો કે મરાઠા માં સંપ નથી ?
તેઓને એક બીજા પર વિશ્વાસ નથી
તેઓની વચ્ચે ઝઘડા થતાં જોયાં.
તેઓની રસોઈ અલગ અલગ બનતી જોઈ
તેઓ એક સાથે લડી નોતા શકતા.
નીચેના માંથી એકતા રાખવા ના ક્યાં ઉપાયો છે ?
મિલન
મદદ
સહાય
આપેલ તમામ
મરાઠા સામે કોને વિજય મેળવ્યો ?
હેમદશા અબ્દલી
અકબર
અંગ્રેજોએ
હુમાયુ
રાજા કેમ હારી ગયો ?
સત્સંગ ન હતો માટે
એકતા ન હતી માટે
સિપાહીઓ ન હતા માટે
શસ્ત્ર ન હતા માટે
કોના ઈંડા સાગરમાં જતા રહ્યા હતા ?
કબૂતરના
મોરના
ટીટોડી ના
કાગડા ના
પક્ષીઓએ સંપ રાખ્યો તો કોને હરાવી દીધા ?
રાક્ષસ
વાયુ દેવતા
સાગર દેવતા
શિકારી
ગુજરાત ની સૌથી લાંબી નદી કઈ છે.
નર્મદા
સાબરમતી
મહી
તાપી
અંતરીક્ષ માં જનારી ભારત ની સૌ પ્રથમ મહિલા કોણ હતી.
કલ્પના ચાવડા
સુનિતા વિલિયમ્સ
કોનેરુ હમ્પી
એક પણ નહિ
બલ્બ ની શોધ કોને કરી હતી.
થોમસ અલ્વા એડિશન
ન્યૂટન
ચાર્લ્સ બેબેજ
મેરી ક્યુરી
સૂર્ય મંડળ નો સૌથી ગરમ ગ્રહ કયો છે.
અર્થ
માર્સ
જ્યુપિટર
વેનુસ
સૂર્ય મંડળ નો સૌથી નાનો ગ્રહ કયો છે.
અર્થ
જ્યુપિટર
મરક્યુરી
માર્સ
