wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ -11 ભૂગોળ MCQ -NAUSIL PATEL

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

જાપાન નો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી ગણાય છે?

a)

માઉન્ટ પોપા

b)

ફુજીયામાં

c)

સ્ટ્રોમ્બોલી

d)

એક પણ નહિ

2.

ભારતનું ઉત્તરતમ બિંદુ ક્યુ છે?

a)

ઇન્દિરા કોલ

b)

સિરક્રિક

c)

ઇન્દિરા પોઇન્ટ

d)

ઝીરોપોઇન્ટ

3.

નાઇલ નદી કયા દેશમાં આવેલી છે?

a)

ભારત

b)

ઈરાન

c)

ઇજિપ્ત

d)

આફ્રિકા

4.

વિશ્ર્નો સૌથી ઊંચો અને સક્રિય જ્વાળામુખી કયો છે

a)

સ્ટ્રોમ્બલી

b)

એટના

c)

ક્રોકાટૉઆ

d)

કોટોપેકશી

5.

ગુજરાતમાં ગરમ પાણી ના ઝરા ક્યાં આવેલા છે

a)

ઉનાઈ

b)

તુલસીશ્યામ

c)

લસુન્દ્રા

d)

આપેલ તમામ

6.

એન્ડીઝ પર્વતમાળા ક્યાં દેશમાં આવેલી છે

a)

ઉત્તર અમેરિકા

b)

આફ્રિકા

c)

દ.અમેરિકા

d)

રશિયા

7.

કયા મોજાં ધન ને પ્રવાહી માધ્યમથી પસાર થઈ શકે છે?

a)

P-waves

b)

S-waves

c)

L-waves

d)

એક પણ નહિ

8.

રોકીઝ પર્વતમાળા કયા દેશમાં આવેલી છે

a)

ઉત્તર અમેરિકા

b)

દ.અમેરિકા

c)

બ્રાઝીલ

d)

ઇઝરાઈલ

9.

ભારતનું પૂર્વતમ બિંદુ ક્યુ છે

a)

Sirkrik

b)

ઈન્દીરા કોલ

c)

વાલાગું

d)

દૂરંડ રેખા

10.

જ્વાળામુખી નો કયો પટ્ટો "પેસિફિક રિંગ ઓફ ફાયર 'તરીકે ઓળખાય છે

a)

પેસિફિક કિનારાનો પટ્ટો

b)

હિન્દ મહાસાગર નો પટ્ટો

c)

વિષુવૃત રેખાનો પટ્ટો

d)

ઓસ્ટ્રેલિયાના કીનારાનો પટ્ટો

11.

ક્યાં સાધનથી ભુકંપ તીવ્રતા માપી શકાય છે?

a)

બેરીમિટર

b)

સીસ્મોગ્રાફ

c)

બેરોગ્રાફ

d)

અનિમોમિટર

12.

લોનાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

મહારાષ્ટ્ર

d)

બિહાર

13.

ન્યુમૂર દ્વિપ ક્યાં આવેલો છે

a)

અરબ સાગર

b)

બંગાળની ખાડી

c)

અંડમાન નિકોબાર ટાપુ

d)

એક પણ નહીં

14.

ભૂકંપ ના અભ્યાસ કરતા વિજ્ઞાનને શુ કહેવાય ?

a)

બાયોલોજી

b)

સીસ્મોલોજી

c)

જીઓલોજી

d)

આમાંથી એક પણ નહીં

15.

ગુજરાતમાં 2001 માં કયા જિલ્લામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો

a)

પાટણ

b)

કચ્છ

c)

રાજકોટ

d)

અજમેર

16.

ભૂકંપના પ્રાથમિક મોજાં (p-waves) કેન્દ્રીય ભાગમાં પ્રતિ સેકન્ડ .......અને ........

Km ની વેગ ઝડપે પસાર થાય છે

a)

8 -12

b)

8-12

c)

8-14

d)

10-12

17.

જે જવાળામુખીમાંથી લાવા,વરાળ ,વાયુઓ અનેઅન્ય પદાર્થો નીકવાની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય તે ......... જ્વાળામુખી કહે છે

a)

સક્રિય જ્વાળામુખી

b)

સુપ્ત જ્વાળામુખી

c)

નિષ્ક્રિય જ્વાળામુખી

d)

એક પણ નહીં