NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 47
Total questions: 20
Worksheet time: 10mins
ગુજરાતમાં વડી અદાલતની સ્થપાના ક્યારે થઈ હતી?
1960
1954
1961
1951
કયું ગૃહ કાયમી છે?
વિધાનસભા
વિધાન પરિષદ
લોકસભા
એક પણ નહીં
આખ્યાન ના પિતા તરીકે કયા કવિ ઓળખાય છે?
કવિ અખો
કવિ ભાલણ
નરસિંહ મહેતા
મીરાંબાઈ
કવાલી ની શોધ કોણે કરી હતી?
અકબરે
બીરબલે
અમીર ખુસરોએ
રાજા ભીમદેવ
વિજયનગરની રાજધાની નું નામ શું હતું?
હમ્પી
પાટણ
વૈશાલી
વજ્જિ
ગુજરાતના કયા મેળામાં હુડો નામનું રાસ જોવા દેશ વિદેશના લોકો આવે છે?
શામળાજી ના મેળામાં
તરણેતર ના મેળામાં
ડાંગ દરબારમાં
અંબાજી ના મેલા માં
ગુજરાત ઉપર અત્યારે જે વવાઝોડાનું સંકટ છે એ વવાઝોડાનું નામ શું છે?
ગુલાબ
તૌકતે
હરારે
નવાબ
જ્યારે વાવાઝોડાની અસર હોય ત્યારે આપણે શું કરવું જોઈએ?
ઘરની બહાર બિનજરૂરી ન નીકળવું
વીજળી ના થાંભલા થી કે લાઈટના તારથી દૂર રહેવું
ઘરના બારી બારણાં બંધ રાખવા
ઉપરોક્ત તમામ
ભારતની સૌથી પવિત્ર અને સૌથી મોટી નદી કઈ છે કે જેને આપણે રાષ્ટ્રીય નદી પણ કહીએ છીએ?
ગંગા
નર્મદા
બ્રહ્મપુત્રા
કાવેરી
7+13(14÷7)×3
85
80
81
88
આપણા શરીરની સૌથી મોટી ગ્રંથી કઈ છે?
યકૃત
સ્વાદુપિંડ
થાઇરોઇડ
એક પણ નહીં
આપણા શરીરમાં આવેલા જઠર નો આકાર કેવો છે?
J જેવો
A જેવો
B જેવો
C જેવો
Oral Rehydration solution. એ કોનું પૂરું નામ છે?
ORS
ORSS
ORH
OHR
----- Oranges are grown in Nagpur
A
An
The
No article
She wants to become ----- engineer
A
An
The
No article
Let us play ----- chess
The
A
An
No article
----- Pandiyan Express is very popular
A
An
The
No article
કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું છે?
સરદાર સરોવર
કોયના સરોવર
નળ સરોવર
પુલિકટ સરોવર
નીચે પૈકી કયું રાજ્ય દક્ષિણ ભારતનું છે ?
કર્ણાટક
રાજસ્થાન
પંજાબ
અરુણાચલ પ્રદેશ
નીચે પૈકી કયો ભારતનો પડોશી દેશ નથી?
નેપાળ
બાંગ્લાદેશ
મ્યાનમાર
ઈરાન
