NEW
Font size
Worksheetsભારતીય સંસ્કૃતિના પ્રશ્નો
Total questions: 22
Worksheet time: 4mins
પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું?
સમૃદ્ધ ગામડાંઓ
સમૃદ્ધ નગરશેઠ
ચોકી-પહેરો
સંગીન ગટરયોજના
ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?
ગ્રામસેવક
ગ્રામભોજક
મુખી
સરપંચ
નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય?
ચિત્રકલાનો
સ્થાપત્યકલાનો
નૃત્યકલાનો
સંગીતકલાનો
બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી?
વેદોને સમજાવવા માટે
આર્થિક ઉપાર્જન માટે
યજ્ઞો કરવા માટે
શિક્ષણ મેળવવા માટે
ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે?
બ્રાહ્મણગ્રંથો
સ્મૃતિઓ
વેદો
આરણ્યકો
વેદવ્યાસ દ્વારા રચિત ‘મહાભારત‘ પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું?
વૈદિક મહાભારત
કુરુસંહિતા
વ્યાસસંહિતા
જય સંહિતા
ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે?
વેદોને
ઉપનિષદોને
બ્રાહ્મણગ્રંથોને
જૈનગ્રંથોને
નીચેનામાંથી ક્યા ગ્રંથનો સમાવેશ બોદ્ધગ્રંથોમાં થતો નથી?
‘દ્વયાશ્રય’
‘વૈતાલિક દશાવૈતાલિક સૂત્
બૌદ્ધધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે?
આગમગ્રંથો
કાયદાગ્રંથો
ત્રિપિટ્ટક
ઈસપની કથાઓ
જૈનગ્રંથો કયા નામે ઓળખાય છે?
જાતકકથાઓના
આગમગ્રંથોના
સંગમ સાહિત્યના
બોધ કથાઓના
(15) ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો?
પાલઘાટ
રેશમ માર્ગ
નાથુલા માર્ગ
પશ્ચિમ માર્ગ
(16) કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે?
પદ્મપાણિના
નટરાજના
બુદ્ધની સાધનાના
રાસલીલાના
કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવ્યું છે?
પદ્મનાભનું
કૈલાસનું
ઈલોરાનું
સોમનાથનું
ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમથી ભારતમાં કઈ કલાશૈલી વિકાસ પામી હતી?
મથુરાકલા
ગાંધારકલા
માગધીકલા
ગ્રીકકલા
સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠનિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું?
ગુપ્તવંશના રાજાઓએ
મૌર્યવંશના રાજાઓએ
શૃંગવંશના રાજાઓએ
વર્ધનવંશના રાજાઓએ
કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે?
‘બૌદ્ધ સ્તૂપ’
‘કનિષ્ક સ્તૂપ’
‘શાહજી કી ડેરી’
‘બુદ્ધ કી ડેરી’
વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે?
શ્રવણ બેલગોડામાં
પાવાપુરીમાં
પાલિતાણામાં
રાણકપુરમાં
ગાંધારક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું?
નારંદા
વલભી
વિક્રમશિલા
તક્ષશિલા
પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી?
આચાર્ય નાગાર્જુને
વરાહમિહિરે
પાણિનિએ
વાગ્ભટ્ટ
બંગાળામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી?
નલંદા
તક્ષશિલા
વલભી
વિક્રમશિલા
‘પંચમાર્ક કૉઈન‘ કયા સમયના સિક્કા છે?
ઈ. સ. પૂર્વે ત્રીજી સદીના
ઈ. સ. પૂર્વે ચોથી સદીના
ઈ. સ. પૂર્વે પાંચમી સદીના
ઈ. સ. પાંચમી સદીના
સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે?
કુષાણ
મૌર્ય
નંદ
ગુપ્ત
