Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bhugol

Total questions: 24

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગુજરાતમાં સૌથી વધારે મેગેનીઝ ક્યાંથી મળી આવે છે?

a)

દાહોદ

b)

વડોદરા

c)

પંચમહાલ

d)

જુનાગઢ

2.

ગુજરાતમાંથી તાંબુ જસત અને સીસાનું પ્રાપ્તિસ્થાન કયો જિલ્લો ધરાવે છે

a)

સાબરકાંઠા

b)

બનાસકાંઠા

c)

જામનગર

d)

દેવભૂમિ દ્વારકા

3.

ગુજરાતમાંથી કુલ કેટલા પ્રકારના ખનીજ મળી આવે છે?

a)

22

b)

26

c)

29

d)

45

4.

Amul ડેરી ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

a)

1846

b)

1946

c)

1960

d)

1978

5.

ભારતમાં મત્સ્ય ઉત્પાદન માં ગુજરાત કયા ક્રમે છે?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

6.

માછલી ની જાળવણી માટેના સૌથી વધુ બરફના કારખાના કયા જિલ્લામાં આવેલા છે?

a)

ગીર સોમનાથ

b)

જુનાગઢ

c)

દાહોદ

d)

વેરાવળ

7.

માછલી ની જાળવણી માટેના સૌથી વધુ ફિઝિંગ અને કેનિંગ પ્લાન્ટ કયા આવેલા છે?

a)

વેરાવળ

b)

ઓખા

c)

ઘોઘંબા

d)

પોશીત્રા

8.

સારસ પક્ષી ને નરકાંઠા માં કયા નામે ઓળખવામાં આવે છે?

a)

રામ સીતા

b)

શ્યામ ગરુડ

c)

ખાખી ગીઘ

d)

ઢોર કુંજડા

9.

ઘુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

a)

જામનગર

b)

બનાસકાંઠા

c)

મહેસાણા

d)

સુરેન્દ્રનગર

10.

કયા વૃક્ષ માંથી કાથો મળે છે?

a)

ખેર

b)

સાગ

c)

મહુડો

d)

લીમડો

11.

લાકડા વહેરવાની central pulp mill કયા જિલ્લામાં આવેલી છે?

a)

સુરત

b)

તાપી

c)

વડોદરા

d)

પંચમહાલ

12.

વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

21 જુલાઈ

b)

21 માર્ચ

c)

21 ઓક્ટોબર

d)

21 ડિસેમ્બર

13.

વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

5 એપ્રિલ

b)

5 જૂન

c)

5 નવેમ્બર

d)

5 ડિસેમ્બર

14.

વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

16 જુલાઈ

b)

16 સપ્ટેમ્બર

c)

16 ઓગસ્ટ

d)

16 ડિસેમ્બર

15.

કયા જિલ્લામાં સૌથી વધુ ચેરનાં વૃક્ષો આવેલા છે

a)

જામનગર

b)

દેવભૂમિ દ્વારકા

c)

કચ્છ

d)

ગીર સોમનાથ

16.

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું 1956 -57 કયા સ્થળે સહકારી ક્ષેત્રે સ્થાપવામાં આવ્યું હતું

a)

જુનાગઢ

b)

અમરેલી

c)

ભાવનગર

d)

બારડોલી

17.

ગુજરાતમાં તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે

a)

ધર્મજ (આનંદ)

b)

બોટાદ

c)

અરવલ્લી

d)

બનાસકાંઠા

18.

પિયત ઘઉં નું વાવેતર માં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે

a)

અમદાવાદ

b)

મહેસાણા

c)

ભાવનગર

d)

બોટાદ

19.

બિનપિયત ઘઉં ના વાવેતર માં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે

a)

અમદાવાદ

b)

મહેસાણા

c)

ધોળકા

d)

રાજકોટ

20.

ધાર ની જમીન માં કયા પાકનું વાવેતર થાય છે

a)

કપાસ

b)

તમાકુ

c)

શેરડી

d)

મગફળી

21.

ધાર ની જમીન માં કયા પાકનું વાવેતર થાય છે

a)

કપાસ

b)

તમાકુ

c)

શેરડી

d)

મગફળી

22.

ગુજરાતમાં સૌથી વધારે મેગેનીઝ ક્યાંથી મળી આવે છે?

a)

દાહોદ

b)

વડોદરા

c)

પંચમહાલ

d)

જુનાગઢ

23.

ગુજરાતમાંથી તાંબુ જસત અને સીસાનું પ્રાપ્તિસ્થાન કયો જિલ્લો ધરાવે છે

a)

સાબરકાંઠા

b)

બનાસકાંઠા

c)

જામનગર

d)

દેવભૂમિ દ્વારકા

24.

Amul ડેરી ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

a)

1846

b)

1946

c)

1960

d)

1978