wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવીજ 23

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો હતો?

a)

અવેસ્તા

b)

સત્યર્થ પ્રકાશ

c)

સુબોધ પ્રકાશ

d)

એક પણ નહીં

2.

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું?

a)

સુરેન્દ્રનાથ

b)

રવીન્દ્રનાથ

c)

નરેન્દ્રનાથ

d)

રામકૃષ્ણ

3.

નીચેના માંથી કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે?

a)

કેન્સર

b)

દમ

c)

કમળો

d)

ઝાડા-ઉલ્ટી

4.

કોણ શેરે પંજાબ તરીકે ઓળખાતું હતું?

a)

લાલા લજપતરાય

b)

ગાંધીજી

c)

શ્યામજી કૃષ્ણ વર્મા

d)

બીપીનચંદ્ર પાલ

5.

આઝાદ હિન્દ ફોજની રચના કોણે કરી હતી?

a)

કેપ્ટન મોહનસિંગ

b)

રાસબિહારી બોઝ

c)

સુભાષચંદ્ર બોઝ

d)

ગાંધીજી

6.

ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી?

a)

વિનાયક દામોદર સાવરકર

b)

ચંદ્રશેખર આઝાદ

c)

ખુદીરામ બોઝ

d)

રામપ્રસાદ બિસ્મિલ

7.

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી?

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

વિનાયક દામોદર સાવરકર

c)

શ્યામજી કૃષ્ણ વર્મા

d)

ચંદ્રશેખર આઝાદ

8.

વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટધ્વજ કોણે ફરકાવ્યો હતો?

a)

મેડમ કામા

b)

સરદારસિંહ રાણા

c)

લાલા હરદયાલ

d)

એક પણ નહીં

9.

ગાંધીજીએ અમદાવાદમાં સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી

a)

પવનાર આશ્રમ

b)

પાલડી આશ્રમ

c)

સાબરમતી આશ્રમ

d)

સત્યાગ્રહ આશ્રમ

10.

અત્યારે ભારતના પ્રથમ નાગરિક કોણ કહેવાય?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

રામનાથ કોવિંદ

c)

અમિત શાહ

d)

વેંકૈયા નાયડુ

11.

અત્યારે ગુજરાતના પ્રથમ નાગરિક કોણ કહેવાય?

a)

વિજયભાઈ રૂપાણી

b)

આચાર્ય દેવવ્રત

c)

નીતિનભાઈ પટેલ

d)

પરબતભાઇ પટેલ

12.

વાતાવરણના ક્યા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?

a)

ઓક્સિજન

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોકસાઈડ

d)

રજકણો

13.

4 ,8 , 12 ,16.....?

a)

18

b)

20

c)

22

d)

24

14.

3 , 5 , 9, 15 , 23.....?

a)

37

b)

35

c)

31

d)

33

15.

2 , 7 , 14 , 23,......?

a)

31

b)

38

c)

28

d)

34

16.

2 , 6 , 14 , 30 , 62,.....?

a)

124

b)

130

c)

126

d)

142

17.

18 , 10 , 6 , 4 , 3......?

a)

8

b)

2

c)

3.5

d)

2.5

18.

1 , 6 , 15 .......?

a)

25

b)

26

c)

27

d)

28

19.

9 , 16 , 30 , 58,......?

a)

104

b)

114

c)

116

d)

118

20.

54 , 45 , 38 , 33 ,.....?

a)

32

b)

31

c)

30

d)

29