wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મહેસાણા જિલ્લા ના પ્રશ્નો-નૌસિલ પટેલ ,ફોરણા પ્રા શાળા

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

મહેસાણા જિલ્લાનું વડું મથક કયું છે

a)

બેચરાજી

b)

મહેસાણા

c)

વિજાપુર

d)

કડી

2.

નીચેના માંથી કડી શહેર નું પ્રાચીન નામ જણાવો

a)

કાંતિપૂર

b)

કનીપુર

c)

રસુલાબાદ

d)

ઉપરના તમામ

3.

ગુજરાત રાજ્ય ની રાજકીય પ્રયોગ શાળા તતરીકે કયો જિલ્લો જાણીતો છે

a)

પાટણ

b)

મહેસાણા

c)

રાજકોટ

d)

મોરબી

4.

મોઢેરા ગામ નું પ્રાચીન નામ ક્યુ હતું

a)

ભગવતગામ

b)

કર્ણાવતી

c)

ખાનપુર

d)

અન્ય

5.

વડનગર શહેર નું પ્રાચીન નામ નીચેના માંથી ક્યુ છે

a)

આનર્તપુર

b)

ચમત્કારપુર

c)

અનંત પુર

d)

તમામ

6.

મહેસાણા શહેર ની સ્થપના કોને કરી હતી

a)

મેસાજી ચાવડા

b)

વાઘજી ચાવડા

c)

મેસાજી ઠાકુર

d)

પૂંજાજી ચાવડા

7.

મેસાજી ચાવડા એ ક્યાં માતાજી ની સ્થાપના કરી મહેસાણા શહેર નો પાયો નાખ્યો હતો

a)

બહુચર માં

b)

તોરણવાળી માતાજી

c)

ખોડિયાર માં

d)

અન્ય

8.

મહેસાણા જિલ્લાની સ્થાપના ક્યારે થઈ હતી

a)

1 મેં 1970

b)

1મેં 1960

c)

1મેં 1955

d)

એક પણ નહીં

9.

ક્યાં શહેર માં ચીમનાબાઈ સરોવર ક્યાં આવેલું છે

a)

ખેરાલુ

b)

બેચરાજી

c)

સુરત

d)

વિરમગામ

10.

શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેર માં આવેલું છે

a)

વિજાપુર

b)

હિંમતનગર

c)

વડનગર

d)

જુનાગઢ

11.

ગુજરાત રાજ્યમાં કીર્તિસ્તંભ ક્યાં આવેલો છે

a)

સુરત

b)

ચાંપાનેર

c)

વડનગર

d)

પાલનપુર

12.

ગુજરાત રાજ્ય નું સૌથી પ્રાચીન હયાત નગર ક્યુ છે

a)

ચાંપાનેર

b)

જૂનાગઢ

c)

વડનગર

d)

ખેડા

13.

વડનગર શહેર કઈ નદીના કિનારે આવેલું છે

a)

કિમ

b)

હાડકી

c)

રૂપેણ

d)

સાબરમતી

14.

તાનારીરી ની સમાધિ ક્યાં આવેલી છે

a)

અજમેર

b)

જુનાગઢ

c)

વડનગર

d)

સિદ્ધપુર

15.

મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ બનાવતી નદી કઈ છે

a)

હાથમતી

b)

સાબરમતી

c)

રૂપેણ

d)

ખારી

16.

મહેસાણા જિલ્લામાંથી કઈ કઈ નદી પસાર થાય છે

a)

રૂપેણ

b)

ખારી

c)

પુષ્પાવતી

d)

સાબરમતી

e)

તમામ

17.

કેમ છો ને કહે ચમ છો લ્યા આવી પ્રાદેશિક ભાષા ક્યાં જિલ્લાની છે

a)

સુરત

b)

ભાવનગર

c)

બનાસકાંઠા

d)

મહેસાણા

18.

મોઢેરા નું સૂર્યમંદિર કઈ નદી ના કિનારે આવેલું છે

a)

પુષ્પાવતી

b)

બનાસ

c)

રૂપેણ

d)

ભાદર

19.

ઐઠોર ગામ ક્યાં ભગવાન પ્રાચીન મન્દિર આવેલું છે

a)

શંકર ભગવાન

b)

ગણપતિ

c)

વિષ્ણુજી

d)

અન્ય

20.

મીરા દાતાર ની દરગાહ નીચેના માંથી ક્યાં સ્થળે આવેલી છે

a)

બેચરાજી

b)

રાધનપુર

c)

ઉનાવા

d)

રૂપાલ

21.

મલ્હારરાવના મહેલનો ઝરુખો ક્યાં આવેલો છે

a)

કડી

b)

ધંધુકા

c)

થાનગઢ

d)

રાપર

22.

ગુજરાત રાજ્યમાં ઘઉં ના વાવેતર માં પ્રથમ જિલ્લો કયો છે

a)

મહેસાણા

b)

અમદાવાદ

c)

પાટણ

d)

સુરેન્દ્રનગર

23.

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ પાતાળકુવો ક્યાં ખોદવામાં આવ્યો હતો

a)

મહેસાણા

b)

સુરેન્દ્રનગર

c)

જૂનાગઢ

d)

ખેડા

24.

શામળશા ની ચોરી ક્યાં આવેલી છે

a)

વડનગર

b)

તારંગા

c)

પાટણ

d)

એક પણ નહીં

25.

ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું , તે ગંગાબહેનને .........માંથી રેંટિયો મળી આવ્યો હતો .

a)

વડોદરા

b)

વિજાપુર

c)

વિસનગર

d)

વાંકાનેર