NEW
Font size
WorksheetsMatruchaya Quiz-30
Total questions: 25
Worksheet time: 13mins
પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું?
ભરૂચ
કંડલા
ભાવનગર
મુન્દ્રા
ભારતના ચાર ધામમાંથી એક છું, ૬ માળનું શિખર ધરાવું છું, મારો ઘુમ્મટ ૬૦ સ્તંભો પર ઊભો છે, મને ઓળખો?
રામેશ્વર
જગન્નાથપુરી
દ્વારકાધીશ
બદ્રીનાથ
રામ 30km દક્ષિણમાં જાય અને પછી ડાબી બાજુ ફરી ને 15km જાય છે તથા જમણે ફરી ને પુનઃ 20km જાય છે તો પ્રારંભિક સ્થાનથી રામ કઈ દિશામાં છે?
ઉત્તર પૂર્વ
દક્ષિણ પૂર્વ
ઉત્તર પશ્ચિમ
દક્ષિણ પશ્ચિમ
ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિવર્ષના દરથી ઘટી રહી છે; જ્યારે ગામ y ની વસ્તી 52000 છે,જે 800 પ્રતિવર્ષના દરથી વધી રહી છે. તો કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી હશે?
16
12
14
13
255નો મોટામાં મોટો અવયવ કયો હશે?
85
117
51
5
એક ઘડિયાળનો કલાક કાંટો 5 મિનિટ ફરે છે તો મિનિટ કાંટો કેટલી ડિગ્રી ફર્યો હશે?
30
35
32
34
Select the correct sentence :
The first step is that three tablespoons of oil is put in a large pot
The first step is that three tablespoons of oil put in a large pot
The first step is that three tablespoons of oil are put in a large pot.
The first step is that three tablespoons of oil is putting in a large pot.
Forge ને ftpgi લખવામાં આવે તો culprit ને શુ લખવામાં આવે?
Csjnpgr
Cvmqstu
Cvnsvnz
Cxosulw
સોનુના એકમાત્ર મામાના એક માત્ર પુત્રનો પુત્ર સોનુની માં ના ભાઈ ના પુત્રથી શું સબંધ થાય?
પિતા
ભાઈ
મામા
દાદા
ગુજરાતના ગૌરવ સમાન જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મ સ્થળ કયું છે?
સુરત
નવસારી
વલસાડ
ભરૂચ
હાથીપગો ફેલાવતા મચ્છરનું નામ?
એડિસ
ક્યુલેક્સ
માદા એનોફિલિસ
ચાંચડ
Two third of a number is 30 less than the original number. The number is
90
60
120
45
મુન્નાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે?
L
ઉત્તર પ્રદેશ
કેરલ
આસામ
કર્ણાટક
સુર્ય ની સૌથી નજીકનો ગ્રહ કયો?
શુક્ર
શનિ
બુધ
ગુરુ
A person can concentrate and meditate properly in...........
Silence
Silent
Silencer
Sound
A , D , H , M , S , ? માં ? ની જગ્યાએ શું આવે?
C
D
Y
Z
કયા પ્રકારના ગીતોને" રાજીયા" કહેવામાં આવે છે ?
પ્રણયગીતો
વિનોદ ગીતો
વિરહના ગીતો
કલ્પાંત ગીતો
શુદ્ધ સત્યાગ્રહી કઈક બલિદાન આપ્યા બાદ જ ખૂબ વધારે પામે છે_ આ વિધાન કોનું છે ?
ગાંધીજી
રાજ નારાયણ બોઝ
બાળ ગંગાધર તિલક
પંડિત દિન દયાલ
31 દીવસના એક મહિના માં પેલો શુક્રવાર 7મી તારીખે આવે છે તો બીજો શનિવાર કઈ તારીખે આવે?
14
10
8
12
ગોલકની ત્રિજ્યા માં 10% વધારો કરતા તેના ઘનફળ માં કેટલો વધારો થાય?
10%
33%
25%
27%
Raj, you should take B group after SSC. ( what does the sentence express?)
Reason
Purpose
Action
Advice
પર્ણની અંદર રહેલા લીલા દ્રવ્યને શુ કહે છે?
હરિતદ્રવ્ય
પર્ણરંધ્ર
પ્રકાંડસૂત્ર
લીલ
CBI ની સ્થાપના ક્યારે થઇ?
૧૯૭૦
૧૯૫૦
૧૯૬૩
૧૯૬૫
સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલું હતું ?
મીનળદેવી
અજય પાળ
ભીમદેવ પહેલો
સિધ્ધરાજ જયસિંહ
આ રાજ્યની કોઈપણ હદ ને દરિયાકિનારો સ્પર્શતો નથી?
તમિલનાડુ
તેલંગાણા
કેરળ
આંધ્ર પ્રદેશ
