Font size
S
M
L
XL
WorksheetsGK
Total questions: 25
Worksheet time: 8mins
Name
Class
Date
1.
ભારત ના પ્રથમ અવકાશયાત્રી કોણ?
a)
સુનીતા વિલિયમ્સ
b)
રાકેશ શર્મા
c)
યુરી ગગરીન
d)
ફેન્સીંગ
2.
સૌથી વધારે વર્ડ કપ જીતવાનો શ્રેય કયા દેશ ને જાય છે?
a)
વેસ્ટ ઇન્ડીઝ
b)
શ્રીલંકા
c)
ઔસ્ટ્રેલીયા
d)
ભારત
3.
ભારતે પ્રથમ વર્ડ કપ ૧૯૮૩ માં ઇંગ્લેન્ડ ખાતે જીત્યો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ ના વીસ કેપ્ટન કોણ હતા?
a)
સુનીલ ગાવસ્કર
b)
મોહિન્દર અમરનાથ
c)
કપિલ દેવ
d)
શ્રીકાંત
4.
લોહી ના સંબંધ માં સર્વ દાતા ગ્રુપ કયું છે?
a)
A
b)
B
c)
AB
d)
O
5.
દાંડીકુચ કયા વર્ષ માં થઇ હતી?
a)
1940
b)
1930
c)
1942
d)
1936
6.
કોમ્પુટર માં હેડર અને ફૂટર કયા મેનુ માં આવે?
a)
View
b)
Format
c)
Insert
d)
Help
7.
નીચેના માંથી અયોગ્ય શોધો
a)
કેરમ
b)
ચેસ
c)
ક્રિકેટ
d)
ટેબલ ટેનીસ
e)
સાપસીડી
8.
એક જ દિવસ માં કેટલી વખત મિનીટ કાંટો અને કલાક કાંટો એક જ રેખા માં આવે?
a)
33
b)
22
c)
44
d)
45
9.
વેવિશાળ એટલે?
a)
વેર
b)
સગાઇ
c)
લગ્ન
d)
ખુબ વિશાલ
10.
અંગ્રેજી માં સૌથી વધુ ઉપયોગ માં લેવાતો અક્ષર ?
a)
A
b)
E
c)
I
d)
O
e)
U
11.
વાંસ નો સમાવેશ શેમાં થાય છે?
a)
વૃક્ષ
b)
ઘાસ
c)
વેલો
d)
એકેય નહિ
12.
સુંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે?
a)
અશ્વગંધા
b)
અરડૂસી
c)
આડું
d)
આધેડો
13.
ઉત્તર અને પશ્ચિમ દિશા વચે કયો ખૂણો આવ્યો છે?
a)
વાયવ્ય
b)
ઇશાન
c)
નૈઋત્ય
d)
અગ્નિ
14.
વીજળી ના બલ્બ માં સામાન્ય રીતે કયો તાર વપરાય છે?
a)
તાંબાનો
b)
પીતલ નો
c)
સ્ટીલનો
d)
ટંગસ્ટન નો
15.
પીડીયાટ્રીક્સ એ તબીબી ક્ષેત્રે કયા અભ્યાસ ની શાખા છે?
a)
બાળરોગ
b)
ચર્મરોગ
c)
આંખ
d)
કાન
16.
થર્મોમીટર ની શોધ કોને કરી હતી?
a)
ગેલેલિયો
b)
ન્યુટન
c)
આઈનસ્તાઈન
d)
મેડમ ક્યુરી
17.
4+__=21
a)
17
b)
19
c)
18
d)
12
18.
0 X 6 =
(a)
19.
8x8+5-7=
a)
66
b)
62
c)
71
d)
72
20.
૩૪૦ ને ૭ વડે ભાગતાં ?
a)
25
b)
20
c)
23
d)
10
21.
૨૨,૦૭૧/- નમ્બર માં ૭ સુ છે?
a)
એકમ
b)
દસક
c)
સો
d)
હજાર
22.
કયા નમ્બર ને ૨ વડે ભાગી શકાય?
a)
240
b)
1128
c)
100
d)
બધા
23.
૨૫ નું વર્ગમૂળ ?
a)
5
b)
6
c)
7
d)
8
24.
પ્રથમ ૬ એકી આંકડા નો સરવાળો?
a)
49
b)
36
c)
61
d)
81
25.
ગોળાકાર કેટલા અંશ નું હોય?
a)
360
b)
270
c)
90
d)
180
Reset
