Font size
Worksheetsપ્રકરણ : 2 આપણી આસપાસ ના દ્રવ્યો શુદ્ધ છે. ?
Total questions: 20
Worksheet time: 10mins
એક જ પ્રકરના કણોના બનેલા પદાર્થ ને શું કહે છે.?
શુદ્ધ પદાર્થ
શુદ્ધ તત્વ
શુદ્ધ અણુ
મિશ્રણ
એક કરતાં વધુ પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનોના બનેલા પદાર્થ ને શુ કહેવાય ?
દ્રવ્ય
અણુ
મિશ્રણ
એક ફણ નહીં
મિઠુ અને સલ્ફરનુ મિશ્રણ એ કયા પ્રકારનું મિશ્રણ ગણી શકાય?
સંમાગ
વિષંમાગ
સંતૃપ્ત
મિશ્રણ કહી શકાય નહી
કલિલ દ્રાવણ કયૂ છે ?
દૂધ
રેતી અને પાણી નુ મિશ્રણ
ખાંડ અને પાણી નું મિશ્રણ
રંગ
વાદળીને સંકોચી શકાય છે તે....... છે.
પ્રવાહી
વાયુ
ઘન
પ્લાઝમા
નીચેનામાંથી કયું અલગ પડે છે ?
પિતળ
હવા
રેતી
ગ્રેફાઇટ
નીચેનામાંથી સંયોજન કયું છે ?
મિથેન
મરકયુરી
તાંબુ
લોખંડ
નીચેનામાંથી અર્ધધાતુ કઈ છે ?
બોરોન
સિલીકોન
જર્મેનિયમ
આપેલી તમામ
અધાતુઓમાં જોવા મળતો ગુણધર્મ કયો છે ?
ચળકાટ
ટિપાઉપણુ
વિધુત ના અવાહક
રણકાર
ધાતુઓમાં સામાન્ય રીતે કયો ગુણધર્મ જોવા મળે છે ?
ચળકાટ
વિધુતના સુવાહક
તણાવપણું
આપેલ બધા જ
મીણબત્તી ની સળગવાની ક્રિયા દરમિયાન કયો ફેરફાર થાય છે ?
ભૌતિક
રાસાયણિક
ભૌતિક અને રાસાયણિક
એક પણ નહીં
પદાર્થ નું એક અવસ્થામાંથી બીજી અવસ્થા માં રૂપાંતર થતુ એ કેવા પ્રકારનો ફેરફાર છે?
ભૌતિક
રાસાયણિક
ભૌતિક અને રાસાયણિક
એક પણ નહીં
દહીંમાંથી માખણના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિ કઈ છે?
નિસ્યંદન
સેન્ટ્રિફયુગેશન
સ્ફટિકીકરણ
આપેલી બધી જ
કલિલ દ્રાવણ નો વિશિષ્ટ ગુણધર્મ કયો છે?
વિષમાંગ મિશ્રણ
સ્થાયી પ્રણાલી
પ્રકાશના કિરણપુંજનૂં પ્રકિણૅ
આપેલ બધા જ
ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્ય ની માત્રાને તે દ્રાવણ ની શું કહે છે?
સ્થિરતા
મંદતા
સાંદ્રતામ
દ્રાવ્યતા
આયોડિનના આલ્કોહોલ માં બનાવેલા દ્રાવણ ને ટિંચર આયોડિન કહે છે ?
સાંચુ
ખોટું
વિષમાંગ મિશ્રણ માં રહેલા ઘટકોનેએક નિશ્ચિત રેખાથી અલગ કરી શકાય છે.
સાચું
ખોટું
વલ્કેનાઈઝડ રબર એ શુદ્ધ પદાર્થ ગણાય છે.
સાચું
ખોટું
હવામાંથી વિવિધ વાયુઓનું અલગીકરણ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વડે કરી શકાય છે.
સાચું
ખોટું
સાચાં દ્રાવણો (ખાંડ અને પાણી નું મિશ્રણ) એટિંડલ અસર દર્શાવી શકે છે.
સાચું
ખોટું
