wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science

Total questions: 16

Worksheet time: 26mins

Name
Class
Date
1.

અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે.

a)

True

b)

False

2.

દેડકામાં બાહ્ય ફલન થાય છે.

a)

True

b)

False

3.

પ્રત્યેક શુક્રકોષ એકકોષીય રચના છે

a)

True

b)

False

4.

જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે, તેને જન્યુ કહેવાય છે.

a)

True

b)

False

5.

ફલન બાદ મૂકવામાં આવતું ઈંડુ એકકોષીય રચના છે.

a)

True

b)

False

6.

અમીબા કલિકાસર્જન દ્વારા પ્રજનન કરે છે.

a)

True

b)

False

7.

અલિંગી પ્રજનન માં પણ ફલન આવશ્યક હોય છે.

a)

True

b)

False

8.

દ્વીભાજન અલિંગી પ્રજનન ની પદ્ધતિ છે.

a)

True

b)

False

9.

ફલન ના પરિણામ સ્વરૂપે યુગ્મનજ બને છે.

a)

True

b)

False

10.

ભ્રુણ એક જ કોષનો બનેલ હોય છે

a)

True

b)

False

11.

સજીવોમાં પ્રજનન નું મહત્વ સમજાવો.

4 lines
12.

મનુષ્યમાં ફલન ની પ્રક્રિયા સમજાવો.

4 lines
13.

ફલિતાંડ અને ગર્ભ વચ્ચે બે તફાવત જણાવો.

4 lines
14.

માતાના કયા પ્રજનન અંગમાં ભ્રૂણ નું સ્થાપન થાય છે?

4 lines
15.

કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો.

4 lines
16.

અંતઃફલન અને બાહ્ય ફલન નો તફાવત જણાવો.

4 lines