NEW
Font size
WorksheetsSCIENCE TEST
Total questions: 25
Worksheet time: 30mins
જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય છે ?
અણુ
પરમાણુ
દ્રવ્ય
મિશ્રણ
તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિઊર્જા માં............. .
વધારો જોવા મળે છે.
ઘટાડો જોવા મળે છે.
કોઈ ફેરફાર જોવા મળતો નથી.
વધારો થઈને ઘટાડો જોવા મળે છે.
જે તાપમાને ઘન પદાર્થ અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું................... કહે છે.
ગલનબિંદુ
ઉત્કલનબિંદુ
ઠારબિંદુ
બાષ્પીભવનબિંદુ
નીચેનામાંથી જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે તેની આવશ્યકતા હોય છે ?
ઓક્સિજન વાયુ
કાર્બન ડાયોક્સાઇડ વાયુ
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને વાયુ
ઓઝોન વાયુ
પાણીનું ઉત્કલનબિંદુ કેટલા સેલ્સિયસ છે ?
100⁰ C
0⁰ C
50⁰ C
120⁰ C
દ્રવ્યની ચોક્કસ આકાર અને ચોક્કસ સીમા ધરાવતી વ્યવસ્થા ને શું કહે છે ?
ઘન અવસ્થા
પ્રવાહી અવસ્થા
વાયુ અવસ્થા
પ્લાઝ્મા અવસ્થા
પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણ એક કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને શું કહે છે ?
બાષ્પન ગુપ્ત ઉષ્મા
ગલન ગુપ્ત ઉષ્મા
ગલન ઉષ્મા
બાષ્પન ઉષ્મા
દ્રવ્યના કણોની વચ્ચે કયા પ્રકારનું બળ પ્રવર્તે છે ?
આંતર આણ્વીય આકર્ષણ બળ
ખેંચાણ બળ
સંકોચનીય બળ
આયનીય બળ
ઉત્કલનબિંદુ થી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ઘટનાને શું કહે છે ?
પ્રવાહીકરણ
ઉધ્વૅપાતન
ઠારણ
બાષ્પીભવન
નીચેનામાંથી દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો.
કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે.
દ્રવ્યના કણોની સતત ગતિ કરતા હોય છે.
દ્રવ્યના કણો આંતર મિશ્ર થયેલા હોય છે.
આપેલ ત્રણેય
460 K તાપમાનનું સેલ્સિયસમાં રૂપાંતરણ કરો.
200 ⁰ C
287 ⁰ C
733 ⁰C
187 ⁰ C
100 ⁰C તાપમાનનું કેલ્વિનમાં રૂપાંતરણ કરો.
0 K
273 K
373 K
100 K
ઉનાળામાં માટીના વાસણમાં રાખવામાં આવતું પાણી નીચેનામાંથી કઈ પ્રક્રિયાના કારણે ઠંડુ રહે છે.
ઉધ્વપાતન
ગલન
ઉત્કલન
બાષ્પીભવન
ઓરડાના સામાન્ય તાપમાને અને એક વાતાવરણીય દબાણે પાણી નીચેનામાંથી કઈ ભૌતિક અવસ્થામાં હશે ?
પ્રવાહી
ઘન
વાયુ
ઉત્કલન
નીચેનામાંથી કઈ ભૌતિક અવસ્થામાં દ્રવ્યના ઘણો વચ્ચે સૌથી ઓછો અવકાશ રહેલો હોય છે ?
પ્રવાહી
વાયુ
ઘન
આપેલા તમામ
નીચેનામાંથી કયો પદાર્થ નથી.
ખુરશી
વિચાર
લાકડું
પાણી
નેપથેલીનની ગોળી ને ગરમ કરતા તે સીધે સીધી ઘન માંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે.
આ વિધાન ખરું છે
આ વિધાન ખોટું છે
પ્રવાહીને ચોક્કસ આકાર હોય છે.
આ વિધાન ખરું છે
આ વિધાન ખોટું છે
વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે.
આ વિધાન સાચું છે
આ વિધાન ખોટું છે
પવનની ઝડપમાં વધારા સાથે બાષ્પીભવનના દરમાં વધારો થાય છે.
આ વિધાન ખરું છે
આ વિધાન ખોટું છે
નીચેનામાંથી કયા વાયુમાંથી સૂકો બરફ બનાવવામાં આવે છે.
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રોજન
LPG નું પૂરું નામ જણાવો.
પ્રવાહી કૃત કુદરતી વાયુ
પ્રવાહી કૃત પેટ્રોલિયમ વાયુ
પ્રવાહી કૃત વાયુ
પ્રવાહી કૃત દબાણ યુક્ત વાયુ
નીચેનામાંથી કઈ અવસ્થામાં પદાર્થ તરલતાનો ગુણધર્મ ધરાવે છે.
પ્રવાહી
ઘન
વાયુ
પ્લાઝમા
દ્રવ્યના કણોની અતિ સૂક્ષ્મ હોય છે.
આ વિધાન ખરું છે
આ વિધાન ખોટું છે
નીચેનામાંથી કયો પદાર્થ પંચતત્વ તરીકે ઓળખાતો નથી.
પૃથ્વી
વાયુ
અગ્નિ
આકાશ
નદી
