Worksheetsscience chapter 1
Total questions: 30
Worksheet time: 15mins
નીચે પૈકી દ્રવ્ય શું ધરાવે છે
દળ
કદ
ઘનતા
a અને b બંને
દળ નો si એકમ શું છે ?
ગ્રામ
કિલોગ્રામ
મીટર
સેન્તીમીતર
દ્રવ્ય .........................
લાકડાની માફક સતત હોય
રેતી ના કાણો ની જેમ નાના નાના કણો નું બનેલુ હોય
કઈ કહી ના શકીએ
એક પણ નહિ
નીચે પૈકી કયું દ્રવ્ય નથી ?
ખુરશી
પ્રેમ
માનસ
બાદમ
નીચે પૈકું કયું દ્રવ્ય છે?
સુગંધ
પ્રેમ
વિશ્વાસ
હવા
દ્રવ્યની લાક્ષણિકતા નથી તે શોધો
દ્રવ્યના કણો વચ્ચે ખાલી અવકાશ હોય
કણો એકબીજાને આકર્ષે
કણો સતત ગતિમાં હોય છે
કણો હમેશા સ્થિર હોય છે
સૌથી વધુ પ્રસરણ શેમાં જોવા મળે
વાયુ
પ્રવાહી
ઘન
એક પણ નહિ
....... ને ચોક્કસ કદ અને આકાર હોય છે
વાયુ
પ્રવાહી
ઘન
એક પણ નહિ
ઘન ના કનો એકબીજાથી ઘણા દુર હોય છે
સાચું
ખોટું
કઈ કહી ના શકાય
એક પણ નહિ
સ્પોઝ એ .......... છે
ઘન
પ્રવાહી
વાયુ
એક પણ નહિ
ઘન પદાર્થો ......... હોય છે
તરલ
દ્રઢ
સરલ
એક પણ નહિ
ઘન પદાર્થો નો આકાર સરળતાં થી બદલ જાય છે
હા
ના
કહી ના શકાય
એક પણ નહિ
LPG નું પૂરું નામ ......
LIQUIFIED PETROLIUM GAS
LIQUID PERTOL GAS
LIQUIFIED PREMIUM GAS
LIQUFIED PIPED GAS
CNG નું પૂરું નામ જણાવો
COMPASS NATURAL GAS
COMPRESSED NATURAL GAS
COMPRESSED NITROGEN GAS
COMPRESSED NEON GAS
......અવસ્થામાં કણો ની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય ?
વાયુ
પ્રવાહી
ઘન
એક પણ નહિ
કઈ અવસ્થામાં પદાર્થ ને ચોકકસ કદ તો હોય પણ આકાર હોતો નથી ?
વાયુ
પ્રવાહી
ઘન
એક પણ નહિ
નીચે પૈકી કોની ઘનતા સૌથી વધારે હશે
રૂ
લોખંડ
હવા
મધ
લાકડાનું ટેબલ ઘન કેહવાય છે
સાચું
ખોટું
કહી ના શકાય
એક પણ નહિ
રોજીંદા જીવન માં જોવા મળતો કયો પદાર્થ દ્રવ્ય ની ત્રણેય અવસ્થા ધરાવે છે ?
લીંબુનો રસ
પાણી
ખાટી છાસ
એક પણ નહિ
ઘન અવસ્થા ને ઠંડી આપતા તે વાયુ અવસ્થામાં રૂપાંતર થઇ જાય છે
ના
હા
ખબર નય હો
એક પણ નહિ
100ડી ડીગ્રી સેલ્સિયસ = ..................કેલ્વિન
273
373
173
એક પણ નહિ
બરફ નુ ગલંબિંદુ.................છે .
273.16 k
100.00 k
373.16 k
0 k
એમોનિયમ ક્લોરઈડ એ .........નુ ઉદાહરણ છે.
ગલન
ઘનિકરન
ઉર્ધ્વપતન
સંઘનન
100 ડિગ્રી સેલ્સિયસ એ પાણી કઈ અવ્સ્થમ જોવ મળશે ?
ઘન
પ્રવાહિ
વાયુ
એક પણ નહિ
ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહિનુ વાયુમા રુપંતરણ થાવની પ્રક્રિયાને ......... કહે છે.
સંઘનન
ગલન
ઉર્ધ્વપતન
બાશ્પિભવન
નિચે પૈકિ ક્યુ બાષ્પિભવન પર અસર કરુ પરિબળ નથી?
સપાટીનુ ક્ષેત્રફળ વધવથી
તાપમાન મા વધરો
ભેજ ની માત્રા મા વધારો
પવનની માત્રા મા વધારો
0 ૦C =..............k
100
200
273
373
ઘન અવ્સ્થાને ઉષ્મા આપતા તે.......મા રુપાંતર થાય છે.
વાયુ
પ્રવાહી
ઘન
કઈ ફેર જ નો પડે સહેબ
ઘન CO2 ને ............. કહેવાય છે.
બરફ
સુકો બરફ
કાર્બન ડાયોક્સાઈડ
એક પણ નહિ
કદ માપવા માટે સામાન્ય રિતે વપરતો એકમ ..... છે
ગ્રામ
મિલિલિટર
લિટર
કિલોગ્રામ
