wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matruchaya Quiz-26

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ઇન્સા ( INSA ) શું છે ?

a)

આધુનિક રાઇફલ

b)

સાયન્સ એકેડમી

c)

સ્પેશ સટલ

d)

આમાનું કોઈ પણ નહી

2.

કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ?

a)

બૌદ્ધ

b)

હિન્દૂ

c)

શીખ

d)

જૈન

3.

Which of the following sentence shows the result of an action?

a)

Pankaj worked very hard but he could not get good percentile.

b)

Pankaj worked so hard that he got good percentile

c)

Pankaj worked hard to get good percentile

d)

Pankaj worked hard because he got good percentile.

4.

8, 25, 49, 36 કઇ સંખ્યા અન્ય ત્રણથી જુદી છે ?

a)

8

b)

25

c)

49

d)

36

5.

DNUOP ને સાંકેતિક ભાષામાં POUND લખાય તો SIGNIK ને સાંકેતિક ભાષામાં શું લખાય?

a)

IKNGSC

b)

SKING

c)

KINGIS

d)

NIGSK

6.

સાચી જોડણી શોધો.


a)

વિનીમાય

b)

વિનિમય

c)

વીનીમાય

d)

વીનિમય

7.

જીગ્નેશના વર્ગમાં કુલ ૧૦ વિદ્યાર્થીઓ છે.તેમાં ઉપરની તરફથી જીગ્નેશ નો ક્રમ ૭ મો છે, તો નીચેની તરફથી તેનો ક્રમ કયો હશે?

a)

4

b)

3

c)

5

d)

2

8.

પાણીની વરાળનું ફરીથી પાણીના ટીપાંમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શુ કહે છે?

a)

નિક્ષેપન

b)

બાષ્પીભવન

c)

ગાળણ

d)

ઘનીભવન

9.

એક ફોટોગ્રાફ બતાવી સુધીરે કહ્યું,આ મારા નાનાનાં એકમાત્ર સંતાન નો એકમાત્ર પુત્ર છે,તો તે ફોટોગ્રાફ વાળી વ્યક્તિથી સુધીર કઈ રીતે સંબંધિત છે?

a)

સ્વયં પોતે

b)

ભાઈ

c)

મામા

d)

પિતા

10.

નીચેનામાંથી કઈ કીટહારી વનસ્પતિ છે?


a)

અમરવેલ

b)

કળશપર્ણ

c)

ગુલાબ

d)

જાસૂદ

11.

સફેદ રંગ કેટલા રંગનો બનેલો છે?

5

a)

5

b)

6

c)

7

d)

8

12.

એક માણસને 12 કિમી નું અંતર 45 મિનિટમાં કાપવાનું છે. જો તે એક તૃતીયાંશ જેટલું અંતર બે તૃતીયાંશ જેટલા સમય માં કાપે તો બાકીનું અંતર કાપવા કેટલી ઝડપ રાખવી પડે?

a)

28 કિમી/ કલાક

b)

32 કિમી/ કલાક

c)

36 કિમી/ કલાક

d)

48 કિમી/ કલાક

13.

સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે?

a)

ભાદર

b)

હિરણ

c)

ચંદ્ર ભાગા

d)

આજી

14.

રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ?

a)

ઓસબાર્ન સ્મિથ

b)

સી ડી દેશમુખ

c)

બીકે મિનહાસ

d)

જ્હોન સ્મિથ

15.

અમીર નગરીના ગરીબ ફકીરનું બીરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ?

a)

નાન્હાલાલ

b)

ઇન્દુલાલ યાજ્ઞિક

c)

રવિ પાઠક

d)

રમણભાઈ નીલકંઠ

16.

Select the correct spelling

a)

Procedure

b)

Prosijer

c)

Proceder

d)

Prosidure

17.

પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરાસરી કેટલી થાય?

a)

5.6

b)

3.6

c)

7.8

d)

3.9

18.

ફૂટબોલ ના ગોલ સ્તંભ ની ઊંચાઈ કેટલી હોય છે?

a)

૨.૪૪મીટર

b)

૨.૫૦ મીટર

c)

૨.૬૬ મીટર

19.

બે પદાર્થના દળ અલગ અલગ હોય તેને હાથ વડે દૂર કરવાની પધ્ધતિને શુ કહે છે?

a)

વીણવું

b)

ચાળવું

c)

ઉપણવું

d)

ગાળણ

20.

Fill in the blanks with proper pair of words.


Many intellectuals were........and......... had been interesting conversations.

a)

Presence, their

b)

Presence, there

c)

Present, their

d)

Present, there

21.

યહૂદી ધર્મના ધર્મસ્થાનને શુ કહે છે?

a)

અગિયારી

b)

અપાસર

c)

સીનેગોગ

d)

ચર્ચ

22.

એક વેપારીએ ₹4000 નો માલ ખરીદ્યો તેમાંથી અડધો માલ 10% નફાથી વેચ્યો તો બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચે તો સરવાળે નફો 25 % થાય?

a)

30

b)

20

c)

40

d)

45

23.

સજીવમાં કોષોના સમૂહને શુ કહે છે?


a)

પેશી

b)

સ્નાયુ

c)

અંગ

d)

શરીર

24.

નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?

a)

સમાજસેવા

b)

સાહિત્ય

c)

વિજ્ઞાન

d)

આરોગ્ય સેવા

25.

Raj, you should take B group after SSC. ( what does the sentence express?)



a)

Reason

b)

Purpose

c)

Action

d)

Advice