NEW
Font size
Worksheetsધોરણ -7 વિજ્ઞાન પાઠ 4 -ઉષ્મા ના પ્રશ્નો -નૌસિલ પટેલ
Total questions: 23
Worksheet time: 12mins
તમારી પાસે થરમોમિટર છે તો તમે નીચેનામાંથી શાનું માપન કરી શકશો ?
તાપમાન
દબાણ
ભૂકંપ
વરસાદ
માનવે ગરમ કરવા મુકેલ પાણીમાં રહેલ થર્મોમીટરનો આંક કેટલા તાપમાને અચળ રહેલો જોવા મળે છે?
0'c
97'C
100'C
એક પણ નહીં
તાપમાન માપન કરતા સાધનનું નામ જણાવો?
બેરોમીટર
થર્મોમીટર
લેકટોમીટર
એક પણ નહીં
થર્મોમીટર માં કઈ ધાતુ ભરેલી હોય છે?
પારો
સોનુ
એલ્યુમિનિયમ
અન્ય
સામન્ય રીતે ક્લિનિકલ થર્મોમીટર નો ઉપયોગ શાનું તાપમાન માપવા માટે વપરાય છે
બરફ
ઉકળતું પાણી
મનુષ્યનું તાપમાન
આપેલ તમામ
માનવ શરીર નું સામાન્ય તાપમાન ........'C હોય છે
37℃
38℃
60'C
100℃
સૌથી વધુ કયો રંગ ઉષ્માનું શોષણ કરે છે?
કાળો
સફેદ
વાદળી
લીલો
નીચેનામથી કયું વિધાન યોગ્ય છે તે જણાવો
ક્લિનિકલ થર્મોમીટર ને તડકામાં કે અગ્નિ પાસે રાખવાથી તૂટી જાય છે
ક્લિનિકલ થર્મોમીટર નું માપક્રમ 35℃થી 42℃ હોય છે
બંને
માત્ર-1
ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની ક્રિયાને શુ કહે છે?
ઉષ્મા વહન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
આપેલ તમામ
રસોડામાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ શેના બનેલા હોય છે?
લોખંડ
લાકડાના
પ્લાસ્ટિકના
લાકડાના -પ્લાસ્ટિક ના
નીચેનામાંથી કયા પદાર્થમાંથી ઉષ્માનું વહન સરળતાથી( ઝડપી )થાય છે?
તાંબુ
પ્લાસ્ટિક
લાકડું
એક પણ નહીં
નીચેનામાંથી કયા પદાર્થમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી
લોખંડ
એલ્યુમિનિયમ
તાંબુ
લાકડું
ધાતુના ધનપદાર્થમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ
કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?
ઉષ્માવહન
ઉષ્મા નયન
ઉષ્માવિકિરણ
એક પણ નહીં
નીચેનામાંથી ઉષ્માનો સુવાહક પદાર્થ કયો નથી
લાકડું
લોખંડ
એલ્યુમિનિયમ
તાંબું
પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું સંચરન કઈ રીતે થાય છે?
ઉષ્માવહન
ઉષ્માનયન
ઉષ્માવિકિરણ
એક પણ નહીં
હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે?
ઉષ્માવહન
ઉષ્માવિકિરણ
બંને
એક પણ નહિ
30℃ તાપમાનવાળા 4 લીટર પાણીને 60℃તાપમાનવાળા 4 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્ર મિશ્રણનું તાપમાન કેટલું હોય?
60℃
90℃
75 ℃
30 ℃ વધુ પણ 60℃ ઓછું હશે
રસોઈ માટે વપરાતી સ્ટેઇનલેસ સ્ટીલના તળિયે તાંબાનું સ્તર લગાડેલુ હોય છે તેનું વૈજ્ઞાનિક કારણ.....
તાંબાનું તળિયું કઢાઈને વધુ મજબૂતી આપે છે.
આવી કઢાઈ સારી લાગે એટલે
સ્ટેઇનલેસ સ્ટીલ કરતા તાંબા ઉષ્માનું વધુ સુવાહક હોય છે
એક પણ નહીં
જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને.......કહે છે
દરિયાઈ લહેર
ભૂ લહેર
એક પણ નહીં
બંને
સમુદ્રના વિસ્તારમાં દરિયાઈ લહેર અને ભુ લહેરની ઘટના ઉષ્મા પ્રસરણ ની કઈ રીત ને આભારી છે.
ઉષ્મા વહન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
આપેલ તમામ
તપેલીમાં રહેલી 'ચા' ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે?
ઉષ્મા વહન
ઉષ્મા નયન
ઉષ્મા વિકીરણ
આપેલ તમામ
ભૂમિય લહર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે
રાત્રી દરમિયાન
સવાર દરમિયાન
દિવસ દરમિયાન
એક પણ નહીં
આકૃતિમાં ગરમ પાણીમાં ઉષ્માનું પ્રસરણ કયા પ્રકારે થાય છે?
ઉષ્માવહન
ઉષ્માનયન
ઉષ્માવિકિરણ
એક પણ નહીં
