wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Science

Total questions: 25

Worksheet time: 10mins

Name
Class
Date
1.

વનસ્પતિમાં વધારાનો ખોરાક ક્યા સ્વરૂપે સંગ્રહ પામે છે ?

a)

રેઝિન

b)

ગુંદર

c)

સ્ટાર્ચ

d)

ઊર્જા

2.

ક્યુ રસાયણ ફોટોગ્રાફીમાં વપરાય છે ?

a)

સિલ્વર સલ્ફેટ

b)

સિલ્વર બ્રોમાઈડ

c)

સોડિયમ કલોરાઈડ

d)

કોપર સલ્ફેટ

3.

ZnO+ CO → Zn + CO2 માંથી કોનું ઓક્સિડેશન થાય છે ?

a)

Zn

b)

CO

c)

CO2

d)

ZnO

4.

ઓઝોન સ્તરનો નાશ માટે ક્યુ રસાયણ જવાબદાર છે ?

a)

ઓક્સિજન

b)

નાઈટ્રોજન

c)

ક્લોરીન

d)

કલોરોફલોરો કાર્બન

5.

X રસાયણ નો દિવાલ ધોળવા ઉપયોગ થાય છે. તે X રસાયણ ક્યુ છે ?

a)

કેલ્શિયમ ઓક્સાઈડ

b)

સોડિયમ કલોરાઈડ

c)

મેગ્નેશિયમ ઓક્સાઈડ

d)

કાર્બન ડાયોક્સાઈડ

6.

આપણા શરીરમાં વાયુ વિનિમય કયા થાય છે ?

a)

મુત્રપિંડ

b)

હૃદય

c)

ધમની

d)

વાયુકોષ્ઠ

7.

ઓક્સિજન ........ સાથે જોડાઈને રુધિરમાં વહે છે.

a)

ધમની

b)

શિરા

c)

હિમોગ્લોબીન

d)

લસિકા

8.

હૃદયના જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ક્યો વાલ્વ આવેલો છે ?

a)

ત્રિદલ વાલ્વ

b)

હૃદયગામી વાલ્વ

c)

દ્વિદલ વાલ્વ

d)

મુદ્રિકા

9.

ક્યુ સજીવ બીજા સજીવને જીવિત રાખીને તેમાંથી પોષણ મેળવે છે ?

a)

સાપ

b)

ઉંદર

c)

કૃમિ

d)

મશરૂમ

10.

શ્વસન ક્રિયામાં ઉર્જા કયા સ્વરૂપે પેદા થાય છે ?

a)

ATP

b)

DNA

c)

ATM

d)

CNG

11.

કયો સજીવ તૃતીય પોષક સ્તર બનાવશે ?

a)

ઉંદર

b)

હરણ

c)

ઘાસ

d)

વાઘ

12.

કયુ નિવસનતંત્ર કૃત્રિમ છે ?

a)

ખેતરનું

b)

પર્વતોનું

c)

તળાવનું

d)

જંગલોનું

13.

નીચેની પ્રક્રિયા કઈ છે ?

Fe + CuSO4 → FeSO4 + Cu

a)

વિસ્થાપન

b)

વિલોપન

c)

વિઘટન

d)

સંયોગીકરણ

14.

ક્યો ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે છે ?

a)

મંદ HCl

b)

ટ્રિપ્સિન

c)

લાયપેઝ

d)

પિત્ત

15.

નિવસનતંત્રમાં ઊર્જાનું વહન એકમાર્ગીય થાય છે.

a)
True
b)
False
16.

ઓઝોન વડે સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણો રોકાય છે.

a)
True
b)
False
17.

કાતરી અને પેકિંગ કરેલા ખાદ્ય પદાર્થોના પેકિંગમાં ક્યો વાયુ ભરવામાં આવે છે ?

a)

કલોરીન

b)

હાઈડ્રોજન

c)

નાઈટ્રોજન

d)

ઓક્સિજન

18.

લીલી વનસ્પતિ સૂર્યમાંથી કેટલા ટકા ઊર્જા મેળવે છે ?

a)

1 %

b)

2%

c)

5%

d)

10%

19.

...... એ પિત્તનો સ્ત્રાવ કરે છે.

a)

જઠર

b)

આંતરડું

c)

સ્વાદુંપિંડ

d)

યકૃત

20.

રુધિર ગંઠાવવાની ક્રિયા માટે ..... જવાબદાર છે.

a)

શ્વેત કણ

b)

ત્રાક કણ

c)

લસિકા કણ

d)

રકત કણ

21.

BaCl2 + Na2SO4 →BaSO4 + 2NaCl

આ કઇ પ્રક્રિયા છે ?

a)

દ્વિવિસ્થાપન

b)

વિઘટન

c)

વિલોપન

d)

વિનિમય

22.

ધાતુની સક્રિયતાનો ક્યો ક્રમ સાચો છે ?

a)

Cu, Na, K, Ag

b)

K, Na, Fe, Mg

c)

Ca, Mg, Pb, Cu

d)

Zn, Fe, Na, Mg

23.

કઈ આહાર શૃંખલા ખોટી છે ?

a)

ઘાસ, બકરી, મનુષ્ય

b)

ગાજર, સસલું, શિયાળ

c)

બાજરી, ઉંદર, હરણ

d)

ઘાસ, ઉંદર, સાપ

24.

ધમની માટે ક્યો વિકલ્પ ખોટો છે ?

a)

તેની દિવાલ જાડી હોય છે.

b)

તેમાં દબાણયુક્ત રુધિર વહે છે.

c)

તેમાં વાલ્વ હોય છે.

d)

તે રુધિર હૃદયથી અંગો તરફ લઈ જાય છે.

25.

...... એ ઓક્સિજનયુક્ત રુધિરને ફેફ્સાંથી હૃદય તરફ લઈ જાય છે.

a)

ફુપ્ફુસીય શિરા

b)

શિરા

c)

ધમની

d)

લસિકા