NEW
Font size
WorksheetsQuiz Compition
Total questions: 30
Worksheet time: 15mins
આપણા મુખ્યમંત્રીનુ નામ જણાવો .
વિજયભાઈ રુપાણી
નરેન્દ્રભાઈ મોદી
ભુપેન્દ્રભાઈ પટેલ
નિતીનભાઈ પટેલ
હવેનો પ્રજાસત્તાક દિન કઈ તારીખે આવેશે?
૧૫ ઓગસ્ટ ૨૦૨૨
૨૬ જાન્યુઆરી ૨૦૨૨
૧૫ નવેમ્બર ૨૦૨૧
૨૬ ડિસેમ્બર ૨૦૨૧
નિચેનામાંથી તમારી શાળાના આચાર્યનુ નામ કયુ છે?
મનુભાઈ સી ચૌહાણ
મનુભાઈ એચ ચૌહાણ
મનુભાઈ કે ચૌહાણ
મનુભાઈ આર ચૌહાણ
પ્રાથમિક શાળાના કેટલા ભાગ છે?
૧
૨
૩
૪
માધ્યમિક શાળામાં પ્રથમ કયુ ધોરણ આવે?
૧૨
૧૧
૧૦
૦૯
ભારતના વડાપ્રધાન કોણ છે?
એન આર મોદી
એન સી મોદી
એન ડી મોદી
એન જે મોદી
ભારતના ૧૪ મા વડાપ્રધાન કોણ છે?
કે પી પટેલ
નરેન્દ્રભાઈ મોદી
મનમોહનસિંહ
અમિત શાહ
ભારતમાં સર્વપ્રથમ પરમાણુ વિસ્ફોટ (રાજ્ય)
રાજસ્થાન
ગુજરાત
મહારાષ્ટ્ર
દિલ્લી
ભારતમાં સર્વપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બનનાર
ડૉ.અફજલ ખાન
ડૉ.જેનિમહુસેન
ડૉ.ઝાકીરહુસેન
ડૉ.મોહસીનઅલી
બધા ગ્રહો કોની આસપાસ ફરે છે?
પૃથ્વી
સૂર્ય
ચંદ્ર
સુર્યનો સૌથી નજીક નો ગ્રહ કયો?
મંગળ
બુધ
ગુરૂ
શુક્ર
પુથ્વીનો સૌથી નજીક્નો ગ્રહ કયો?
મંગળ
બુધ
ગુરૂ
શુક્ર
શિક્ષણ દિવસ ક્યારે આવે?
૧૧ નવેમ્બર
૫ સપ્ટેમ્બર
૫ નવેમ્બર
૧૧ સપ્ટેમ્બર
ગુજરાતનુ રાજ્ય પ્રાણી કયુ છે?
સિંહ
વાઘ
ચિત્તો
દિપડો
આપણું રાજ્ય ગીત કયુ છે?
વંદે માતરમ
જન ગણ મન
વિજય વિશ્વ તિરંગા
જય જય ગરવી ગુજરાત
આપણું રાજ્ય વૃક્ષ કયુ છે?
લિંબડો
આંબો
કેળ
બાવળ
કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય?
CPU
RAM
KEABOARD
ROM
ભારતીય ને અંગ્રેજીમાં શુ કહેવાય?
INDIA
INDIAN
INDIANED
INDIAS
હિંન્દી આપણી કેવી ભાષા છે?
રાષ્ટ્રીય
રાજ્ય
આંતરરાષ્ટ્રીય
ર
નિચેનામાંથી કયુ પક્ષી નથી?
મનિયા
સરડો
પેણ
શાહિન
બીજી ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ હતો?
ગાંધીજી
જવાહરલાલ નહેરૂ
સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ
વડનગરનું તોરણ કયા જિલ્લામાં આવેલુ છે?
પાટણ
મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા
નીચેનામાંથી સાચો શબ્દ કયો છે?
રેલ્વે સ્ટેશન
રેલવે સ્ટેશન
રેલ્વે સ્તેશન
૧૪ જાન્યુઆરીના રોજ શુ હોય છે?
ઉત્તરાયણ
પ્રજાસત્તાક દિન
આઝાદ દિન
વિસ્ફોટ દિન
નાણાકીય નવુ વર્ષ ક્યારે શરુ થાય?
૧ જાન્યુઆરી
૧ માર્ચ
૧ એપ્રિલ
૧ જુન
ભારતમાં ગુજરાત કઈ દિશામાં આવેલુ છે?
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
પ
ગુજરાતનુ પાટનગર કયુ છે?
ગાંધીનગર
અમદાવાદ
મહેસાણા
હિંમતનગર
નિચેના માંથી ........................ગુજરાતમાં નથી આવેલુ.
ખેડા
જયપુર
ડાંગ
દાહોદ
G
નીચેનામાંથી સ્વર કયો છે?
ક
બ
ઈ
ર
પૃથ્વીનો ઉપગ્રહ કયો છે?
ધરતી
સૂર્ય
શનિ
ચંદ્ર
