NEW
Font size
WorksheetsMatruchaya School Quiz - 3
Total questions: 25
Worksheet time: 13mins
1) A,R,C,S,E,T,G,_,_?
X,Y
U,I
W,Y
V,B
2)નીચેની શ્રેણીમાં પ્રશ્નાર્થ ની જગ્યાએ શું આવશે?
ZX,YV,WS,?,PJ
TO
TN
UO
SO
3)bc__b__c__b__ccb
bbcb
cbcb
cbbc
bcbc
4)10,15,21,28,36,__?
47
40
39
45
૫)નીચેનામાંથી કોણ બીજાં બધાથી જુદો પડે છે?
વિક્રમાદિત્ય
હર્ષવર્ધન
સમુદ્રગુપ્ત
ચાણક્ય
૬) કુચિપૂડી: આંધ્ર પ્રદેશ:: ઓડિસી : ????
ગુજરાત
મધ્ય પ્રદેશ
ઓરિસ્સા
પંજાબ
૭) વિનમ્ર તરફ આંગળી બતાવી આરવે કહ્યું,'તે મારી બહેનના એક માત્ર ભાઈનો પુત્ર છે ' તો વિનમ્ર અને આરવ શું થાય???
પુત્ર
પૌત્ર
ભત્રીજો
કાકા
૮)મોહિત કોઈ ચોક્કસ બિન્દુથી પશ્ચિમમાં ૬ કિમી.જાય છે તે પછી જમણી બાજુ ફરે છે અને ૮ કિમી.નું અંતર કાપે છે.હવે,તે પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે???
૧૦ કિમી
૧૫ કિમી
૨૫ કિમી
૩૫ કિમી
૯)કોઈ એક વર્ગમાં સ્મૃતિનો ક્રમ ઉપરથી ૨૮મો ,જ્યારે નીચેથી ૨૩મો છે, તો આ વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હશે????
૫૦
૪૮
૪૭
૪૯
૧૦)રામ શ્યામ કરતા ઊંચો છે પણ રાજન જેટલો ઊંચો નથી .અર્જુન શોહન કરતા ઊંચો છે જે શ્યામ કરતાં નીચો છે.કોણ સૌથી નીચો છે?
રાજન
રામ
અર્જુન
એક પણ નહિ
૧૧)જો કોઈ સાંકેતિક ભાષામાં RAJU ને VENY લખવામાં આવે છે , તો MAYUR નો કોડ શું થશે???
ABCDE
CDRTU
QECYV
VCYBT
12)khyati__________to bring my book yesterday.
Forget
Forgot
Forgotten
Forgetting
13)'પ ' કયા પ્રકારનો ધ્વનિ છે?
ઓષ્ઠય
કંઠ્ય
દંત્ય
તાલવ્ય
૧૪)' પર્વત' કયા પ્રકારની સંજ્ઞા છે?
સમુહવાચક
ભાવવાચક
જાતિવાચક
વ્યક્તિવાચક
૧૫) ઈશ્વર સહુનું અંતિમ શરણ છે...અંતિમ એ કયું વિશેષણ છે?
પ્રમાણવાચક
સંખ્યા વાચક
અનિશ્ચિત વાચક
ક્રમ વાચક
૧૬)' પાનસોપારી' સમાસ ઓળખવો.
તત્પુરુષ
દ્વંદ્વ
બહુવ્રીહિ
મધ્યમપદલોપી
૧૭)find out the material noun.
sugar
truth
team
naresh
૧૮)' અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ...' - પંકિત ના કવિ કોણ છે?
નરસિંહ મહતા
મીરાં બાઇ
દયારામ
અખો
૧૯)ભોગલી બિહુ કયા ભારતીય રાજ્યનો મહત્વ નો પાક નો તહેવાર છે?
મેઘાલય
મેઘાલય
અરુણાચલ પ્રદેશ
આસામ
૨૦) પ્રયાગ કયા શહેર નું જૂનું નામ છે?
અલાહબાદ
પટણા
અમદાવાદ
કાનપુર
૨૧) ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમચારપત્રમાં પત્રકાર હતા???
જયહિંદ
ફૂલછાબ
સંદેશ
ગુજરાત સમાચાર
૨૨)અંધારા રુમ માં એક લીલા રંગ ના પાન પર લાલ પ્રકાશ નાખવાથી તે પાંદડું કયા રંગનું દેખાશે???
લીલું
લાલ
પીળું
કાળું
૨૩)પંજાબના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે???
સુચેતા કૃપલાણી
મહેબૂબા મુફ્તિ
દ્રૌપદી મુર્મુ
રાજિન્દર કૌર ભટ્ટ
૨૪) મહાભારત ના ગ્રંથ નું મૂળ નામ શું હતું???
બૃહદ સંહિતા
ગ્રહસંહિતા
યુદ્ધસંહિતા
જય સંહિતા
૨૫)ભારતના રાષ્ટ્રીય પ્રાણીનું વૈજ્ઞાનિક નામ શું છે???
પેંથોરાલિયો
પૈન્થરોટાઇગ્રીસ
ઇલિ ફૈસ ઇન્ડીક્સ
બોસ ડોમેસ્ટિક
