NEW
Font size
WorksheetsV. AMDAVAD - 2 & SV - 101 TO 105
Total questions: 20
Worksheet time: 10mins
"વચનામૃત અમદાવાદ - ૨ : નાહી-ધોઈ પૂજા કર્યાનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?
સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૧
સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૨
સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૧
સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૨
જ્યારે અમદાવાદનું બીજું વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?
૨૧ માર્ચ ૧૮૨૪
૨૦ માર્ચ ૧૮૮૨
૨૦ માર્ચ ૧૮૨૬
૨૦ માર્ચ ૧૮૨૫
ગીતમાં કેટલા પ્રકારના ભક્ત કહ્યા છે ?
૩
૪
૫
૬
ગીતમાં કહેલા જે ભક્ત તેમાં ભગવાને કોને પોતાનો આત્મા કહ્યો છે ?
સંતને
ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્તને
નિષ્ઠાવાન ભક્તને
જ્ઞાનીને
નિમિત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?
દેવોની ઉપાધિ
પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે
ઈશ્વરની ઉપાધિ
પુરુષની ઉપાધિ
પ્રાકૃત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?
દેવોની ઉપાધિ
પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે
ઈશ્વરની ઉપાધિ
પુરુષની ઉપાધિ
કેવી રીતે પરમેશ્વરને ભજે તે શ્રેષ્ઠ છે ?
બ્રહ્મ થઈને
બ્રહ્મરૂપ થઈને
બ્રહ્મરૂપ થઈને પુરુષોતમની ભક્તિ કરે
વ્રત-ઉપવાસ કરીને
આ વચનામૃતમાં શ્રીજીમહારાજે કયા પુષ્પનો શણગાર કર્યો હતો ?
ચાંપના
ગુલાબના
મોગરના
કરેણના
જીવની કેટલી અવસ્થા છે ?
૧
૨
૩
૪
જીવની અવસ્થા કઈ કઈ છે ?
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ
જાગ્રત, સ્વપ્ન
સ્થૂળ દેહ, ઇન્દ્રિયો, મન
ઇન્દ્રિયો, મન
માયાના કેટલા ગુણ છે અને કયા કયા ?
૩ - રજોગુણ, તમોગુણ, સત્વગુણ
૩ - જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ
૩
રજોગુણ, તમોગુણ, સત્વગુણ
શાસ્ત્ર તે શું છે ?
દુખોનું કારણ
કારણ
કાર્ય
આપણી પરંપરા
મોટા છે તે શું છે ?
દુખોનું કારણ
કારણ
કાર્ય
સુખનું કારણ
સંગ થશે તો તેમાંથી શું ટળશે ?
ધ્યાનનો ઘસારો થશે
ભજનનો ઘસારો થશે
સંગમાં ઘસારો આવશે
વિષય
તારીખ ૧૪/૪/૨૦૧૯ ના રોજ સ્વામીશ્રી કયા ગામમાં વિચરણ કરી રહ્યા હતા ?
ગઢડા
સારંગપુર
બોચાસણ
ગોંડલ
રાત્રિભોજન બાદ સ્વામીશ્રી શું કરવા માટે પધારવાના હતા ?
મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા
હરિભક્તોને આશીર્વાદ આપવા
આરામ કરવા
શતપદી કરવા
સ્વામીશ્રી રાત્રિભોજન બાદ કેટલા ડગલાં ચાલે છે ?
૧૦૦
૫૦
૨૫
૧૫૦
શાસ્ત્રીજી મહારાજના કક્ષમાં દર્શન કર્યા બાદ સ્વામીશ્રી કયા જાય છે ?
મંદિરે ઠાકોરજીના દર્શન કરવા
સ્વામીબાપાના કક્ષમાં દર્શન કરવા
શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરમાં
સ્વામીબાપાના સ્મૃતિ મંદિરમાં
સ્વામીશ્રીની રાહ જોઈને કયા સંત બેઠા હતા ?
ધર્મસ્વરૂપદાસ સ્વામી
ધર્મચરણદાસ સ્વામી
ધર્મમુનિદાસ સ્વામી
ધર્મવત્સલદાસ સ્વામી
"અવળી ગંગા !" - આ શબ્દ કોણ કોને કહે છે ?
ધર્મવત્સલદાસ સ્વામી - સ્વામીશ્રીને
ધર્મમુનિદાસ સ્વામી - સ્વામીશ્રીને
ધર્મચરણદાસ સ્વામી - સ્વામીશ્રીને
ધર્મસ્વરૂપદાસ સ્વામી - સ્વામીશ્રીને
