NEW
Font size
Worksheetsજનરલ નોલેજ
Total questions: 20
Worksheet time: 10mins
રાજ્યના બંધારણીય વડા કોણ ગણાય છે?
મુખ્યમંત્રી
રાજ્યપાલ
મુખ્ય ન્યાયમૂર્તિ
આમાંથી કોઈ નહિ
કેન્દ્ર સરકારના કાયદાકીય સલાહકાર કોણ હોય છે?
રાષ્ટ્રપતિ
એડવોકેટ જનરલ
એટર્ની જનરલ
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
ન્યૂમોનિયા રોગને કારણે શરીરનુ પ્રભાવિત થતું અંગ કયું છે?
કિડની
હદય
ફેફસાં
જઠર
નીચેનામાંથી કયા રાજ્યને ગુજરાતની સરહદ અડકતી નથી?
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ
હરિયાણા
મુઘલ બાદશાહ બાબરનું મૂળ નામ શું હતું?
શેરશાહ
ગ્યાસુદ્દીન
શાહઆલમ
ઝહીરુદ્દીન મહંમદ
ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન કઈ છે?
વિવેક એક્સપ્રેસ
દિબ્રિઉગઢ એક્સપ્રેસ
રાજધાની એક્સપ્રેસ
યમુના એક્સપ્રેસ
નીચેનામાંથી એવો કયો ખંડ છે જ્યાં એકપણ જ્વાળામુખી નથી?
એશિયા
આફ્રિકા
ઉત્તર અમેરિકા
ઓસ્ટ્રેલિયા
નીચેનામાંથી એવો કયો ખંડ છે જ્યાં રણપ્રદેશ નથી?
આફ્રિકા
દક્ષિણ અમેરિકા
યુરોપ
ઓસ્ટ્રેલિયા
"ગુરુદેવ" નામનું બિરુદ નીચેનામાંથી કયા મહાનુભાવને મળેલું છે?
કાકાસાહેબ કાલેલકર
ગાંધીબાપુ
ચિત્તરંજન દાસ
રવીન્દ્રનાથ ટાગોર
'બુકર પ્રાઈઝ ' એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે?
ફિલ્મ
સાહિત્ય
રમતગમત
વિજ્ઞાન
યુધ્ધમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર રાજા કયા હતા?
અકબર
બાબર
જહાંગીર
શેરશાહ સુર
" ગૂગલ "સર્ચ એન્જિન ના શોધક કોણ છે?
લેરી પેજ,સર્ગેઇ બ્રેન
રોબર્ટ ઇ .કાન
વિન્ટરાર્દ
જીમી વેલ્સ
નીચેનામાંથી કયું વૃક્ષ શતાબ્દી વૃક્ષ તરીકે ઓળખાય છે?
નાળિયેરી
કિવિ
વડ
ખજૂરી
થર્મોમીટરની શોધ કોણે કરી હતી?
ગેલેલીયો
હંફી ડ્રેવી
ફ્રિંસેન
લોર્ડ લેસ્ટર
નર્મદા નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે?
1234
1312
1450
1535
કોણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે?
તમિલનાડુ
મધ્યપ્રદેશ
ઓરિસ્સા
કર્ણાટક
સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે?
કેરળ
આંધ્રપ્રદેશ
તમિલનાડુ
પશ્ચિમ બંગાળ
હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે?
દિલ્હી
ઔરંગાબાદ
આગ્રા
ફતેહપુર સિક્રી
નકશામાં બતાવેલું રાજ્ય ઓળખો.
ગુજરાત
તેલંગાણા
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
આપેલ ખંડ ઓળખો
એન્ટાર્કટિકા
યુરોપ
આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
