wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

"જાણો આપણા દેશ વિશે" ક્વિઝ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

આપણા દેશમાં હાલમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે?

a)

8

b)

9

c)

7

d)

10

2.

નીચેનામાંથી અરુણાચલપ્રદેશની રાજધાની કઇ છે?

a)

કોહિમા

b)

ગંગટોક

c)

ઇટાનગર

d)

અગરતલા

3.

રાયપુર એ કયા રાજ્યની રાજધાની છે?

a)

છત્તીસગઢ

b)

સિક્કિમ

c)

મિઝોરમ

d)

હિમાચલપ્રદેશ

4.

લક્ષદ્વીપની રાજધાની કઇ છે?

a)

અગરતલા

b)

પોર્ટબ્લેર

c)

કૈવારાત્તી

d)

કોહીમા

5.

મિઝોરમ રાજ્યની રાજધાની કઇ છે?

a)

પણજી

b)

ઐઝવાલ

c)

ઓરંગાબાદ

d)

દિસપુર

6.

દહેરાદૂન કયા રાજ્યની રાજધાની છે?

a)

ઉત્તરપ્રદેશ

b)

બિહાર

c)

હિમાચલપ્રદેશ

d)

ઉત્તરાખંડ

7.

ત્રિપુરાની રાજધાની કઇ છે?

a)

સેલવાસ

b)

કાનપુર

c)

અગરતલા

d)

કોઇમ્બતુર

8.

ગંગટોક કયા રાજ્યની રાજધાની છે?

a)

કેરળ

b)

સિક્કિમ

c)

આસામ

d)

મેઘાલય

9.

ગોવાની રાજધાની જણાવો.

a)

પૂના

b)

પણજી

c)

દીવ

d)

જબલપુર

10.

સેલવાસ કોની રાજધાની છે?

a)

લક્ષદ્વિપ

b)

દમણ

c)

દાદરા અને નગર હવેલી

d)

મોનિકાય

11.

અસમની રાજધાની જણાવો.

a)

પટના

b)

રાંચી

c)

દિસપુર

d)

રાયપુર

12.

રાંચી કયા રાજ્યની રાજધાની છે?

a)

ઓરિસ્સા

b)

છત્તીસગઢ

c)

મધ્યપ્રદેશ

d)

ઝારખંડ

13.

ઓરિસ્સાની રાજધાની કઇ છે?

a)

લખનૌ

b)

ભુવનેશ્વર

c)

વિશાખાપટ્ટનમ

d)

ચેન્નઈ

14.

કેરળની રાજધાની જણાવો.

a)

થીરુવનાંતપુરમ

b)

થીશુર

c)

કોહુમાં

d)

શિલોંગ

15.

પોર્ટબ્લેર નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની છે?

a)

દાદરા અને નગરહવેલી

b)

દીવ અને દમણ

c)

અંદામાન અને નિકોબાર

d)

લક્ષદ્વીપ

16.

કાનપુર શહેર કયા રાજ્યમા આવેલું છે?

a)

બિહાર

b)

ઉત્તરપ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

ઉત્તરાખંડ

17.

શિમલા કયા રાજયમાં આવેલું છે?

a)

હિમાચલપ્રદેશ

b)

ઉત્તરાખંડ

c)

પંજાબ

d)

પશ્ચિમ બંગાળ

18.

ઉત્તરપ્રદેશની રાજધાની જણાવો.

a)

અલાહાબાદ

b)

ગાઝિયાબાદ

c)

નાગપુર

d)

લખનૌ

19.

નીચેનામાંથી કયું શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે?

a)

જબલપુર

b)

ઈન્દોર

c)

ઉટી

d)

ઓરંગાબાદ

20.

કોઇમ્બતુર શહેર કયા રાજ્યમા આવેલું છે?

a)

આંધ્રપ્રદેશ

b)

મધ્યપ્રદેશ

c)

કર્ણાટક

d)

તમિલનાડુ

21.

ગુજરાતનું કયું શહેર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે?

a)

હિંમતનગર

b)

અમદાવાદ

c)

ભાવનગર

d)

વડોદરા

22.

વિશાખાપટ્ટનમ શહેર કયા રાજયમાં આવેલું છે?

a)

તમિલનાડુ

b)

કેરળ

c)

આંધ્રપ્રદેશ

d)

કર્ણાટક

23.

અમૃતસર શહેર કયા રાજ્યમાં આવેલું છે?

a)

પંજાબ

b)

હરિયાણા

c)

ઉત્તરપ્રદેશ

d)

કાશ્મીર

24.

સુપ્રસિધ્ધ આગ્રાનો તાજમહેલ કયા રાજ્યમા આવેલો છે?

a)

ગુજરાત

b)

ઉત્તરપ્રદેશ

c)

દિલ્હી

d)

હરિયાણા

25.

નીચેનામાંથી કયું શહેર બે રાજ્યોનું પાટનગર છે?

a)

ચંદીગઢ

b)

ગાંધીનગર

c)

હૈદરાબાદ

d)

પોર્ટબ્લેર