Font size
Worksheetsઅક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પયોરિટી
Total questions: 20
Worksheet time: 18mins
તમારું પૂરું નામ લખો
તમારા YMHT Centerનું નામ લખો
તમારો મોબાઇલ નંબર લખો
તમારી ઉંમર લખો
Lets go...
Ok
Next
'અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પયોરિટી' અક્રમ યૂથ મૅગેઝિન કયાં મહિના અને વર્ષ મા જાહેર કર્યું હતું?
જૂલાઇ, 2018
મૅ, 2018
જૂન, 2018
ઑગસ્ટ, 2018
જગત આખું શેને શોધે છે
લક્ષ્મી
માન
પયોરિટી
વિષય
દાદાશ્રીની દ્રષ્ટિએ રોજિંદા જીવનમાં કઈ પયોરિટીને પ્રાધાન્ય મળ્યું છે?
ક્રોધ, માન, માયા, લોભ
લક્ષ્મી, માન, વિષય
કષાય, માન, વિષય
કપટ, માન, વિષય
પયોરિટી એટલે શું
માનની ભૂખ ન હોવી તે
લોભ ની ભૂખ ન હોવી તે
વિષય ની ભૂખ ન હોવી તે
આપેલ પૈકી બધા
પયોરિટીના ફાયદા નીચેનામાંથી ક્યાં છે
કલ્યાણ સ્વરૂપ થવાય
જગત વાસ્તવિક રૂપે સમજાય
પ્યોર વ્યક્તિને કોઈનો ભય ન હોય
આપેલ પૈકી બધા
લક્ષ્મણનો રામ માટેનો પ્રેમ કેવો હતો?
નિર્મળ અને પ્યોર
પ્રબળ અને પ્યોર
ઘણો, સારો
એક પણ નહીં
અબ્રાહમ લિંકન જ્યારે દુકાનમાં હિસાબ કરી રહ્યા હતા ત્યારે એમને કેટલી પાની વધારે મળી
5
6
7
8
અબ્રાહમ લિંકનને તેની પ્રામાણિકતાના કારણે બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
પ્યોર એબે.
પ્રામાણિક એબે
શુદ્ધ એબે
વ્યવહાર શુદ્ધ એબે
દાદાએ નિરૂમાં નું શુ તોડવા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ આપતા હતા?
કષાય
વિષય
માન
ક્રોધ
નિરૂમાં MBBS માં કેટલા માર્ક્સ સાથે પાસ થયા હતા?
65%
70%
75%
80%
જે લોકો અણહક્કનું પડાવી લે છે તે કઈ ગતિમાં જાય?
નર્ક.
જાનવર
મનુષ્ય
દેવ
ભય રાખવા જેવો હોય તો શેનો?
વિષયનો
કષાયનો
માનનો
ક્રોધનો
નીચેનું વાક્ય ખોટું કે સાચું તે જણાવો
'વિષયને ઝેર જાણ્યો નથી, માટે તેમાં અટક્યો જ નથી.'
ખોટું
સાચું
_______ હોય ત્યાં સુધી માણસ કદરૂપો દેખાય, અને કદરૂપો દેખાય ત્યાં સુધી કોઈને આકર્ષણ ન થાય.
માન
વિષય
લોભ
ઇનપયોરિટી
આ જગતમાં માન ના હોત તો અહીજ મોક્ષ થઈ જાત- આ વાક્ય કોણે કહ્યું છે?
દાદા
નિરૂમાં
પુજ્યશ્રી
કૃપાળુદેવ
