NEW
Font size
Worksheetsગુણોત્સવ ધોરણ 8 - ગુજરાતી
Total questions: 15
Worksheet time: 15mins
'પાંચ-દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં.' રેખાંકિત શબ્દનો સમાસ ઓળખવો.
દ્વિગુ સમાસ
દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ
મધ્યમપદલોપી samaas
‘સોનેટ’ પ્રકારના કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ?
11
14
17
21
........અક્ષ્રરની કાવ્યકૃતિ એટ્લે હાઇકુ ?
27
37
17
7
‘અહી ગંદકી કરવી નહીં કરનારને સજા થશે’ વાક્યમાં અલ્પવિરામ કયા શબ્દ પછી આવશે ?
અહી
ગંદકી
કરવી
નહી
નીચેના પૈકી કયો રવાનુકારી શબ્દપ્રયોગ છે ?
ઠીકઠાક
ઢમઢમ
સાફસૂફ
થાગડથીગડ
ગાંધીજીએ વલ્લભભાઇને સરદારનું બિરુદ ...................
આપશે .
આપ્યું હતું .
આપવામાં આવ્યું .
આપે છે.
‘ઇન્દ્રનું આશન ‘ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
મયૂરશન
સિંહાસન
ઇંદ્રાશન
પધ્માશન
‘માત કરવું ‘ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
હરાવવું.
સહયોગ આપવો
વિરોધ કરવો
જીતવા કહેવું
જે જંગલમાં પશુ પંખીઓ મુક્ત અને સુરક્ષિત રીતે ફરી શકે તે સ્થાન ......................કહેવાય.
વણરણ્ય
રક્ષારણ્ય
અભયારણ્ય
મુકતારણ્ય
‘રજની ‘ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
સંધ્યા
દિન
રાત
રજનીગંધા
નીચેના પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?
પ્રતિક
ગાંધીજયંતિ
ધુમાડો
દિવાળી
‘વળાવી બા આવી’ કાવ્યનો પ્રકાર કયો છે ?
સૉનેટ
ગઝલ
લોકગીત
હાઇકુ
કવિ નટવરલાલ કુબેરદાસ પાંડયાનું ઉપનામ જણાવો.
કલાપી
ઉશનસ
ચાચા
કાન્ત
‘આંખમાં ચમક આવવી ‘રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
દેખાવવું
નવો ઉત્સાહ પ્રગટ થવો
આંખો ચમકવી
કામ કરાવવું
ગઝલ એ કયા સાહિત્યનો પ્રકાર છે ?
ફારસી
ઉર્દુ
ગુજરાતી
અંગ્રેજી
