Font size
Worksheets૬ ઢાળા ઢાળ -૬ ગાથા ૬-૧૦
Total questions: 20
Worksheet time: 22mins
વીતરાગી મુનિ ને _______આવશ્યક હોય છે.
૬
૩
૫
૮
મુનિરાજ રાત્રિ ના પાછલા ભાગ માં જમીન પર થોડા વખત (a) કરે છે.
શરીર , પર નો ત્યાગ ને __________ કહે છે.
ધ્યાન
કાયોત્સર્ગ
જ્ઞાન
તપ ૧૨ પ્રકાર ના હોય છે
True✔️
False❌
ધર્મ ૧૪ પ્રકાર ના હોય છે.
True✔️
False❌
મુનિ ના શુદ્ધ પરિણામ _____ નું કારણ છે
સંવર
મોક્ષ
નિર્જરા
બંધ
_____ પ્રગટ થતા પોતાના આત્મા ની જ્ઞાનાદી સમ્પત્તિ પ્રગટ થાય છે .
યથાખ્યત
સ્વાધ્યાય
સ્વરૂપ આચરણ
મુનિરાજ ________ પરિષહ સહન કરે છે.
૧૮
૧૬
૪
૨૨
શત્રુ - મિત્ર , મહલ - સ્મશાન ,સોનું - કાચ આદિ બધાં માં મુનિરાજ _________ કરતા નથી અર્થાત્ સંભાવ રાખે છે.
રાગ - દ્વેષ
ક્રોધ
લોભ
માયા
ભાવલિંગી મુનિરાજ દિવસ માં _____ વાર અને _______ આહાર લે છે.
એક વાર ઊભા ઊભા
૨ વાર બેસીને
૧ વાર બેસીને
અંતરંગ માં પરિણામો ની શુદ્ધતા થાય તેનું નામ શું જાણવું ?
બહિરંગ વ્રત
અંતરંગ તપ
રાગ
અનશન આદિ ક્યાં પ્રકારના તપ છે ?
અંતરંગ
બહિરંગ
આ ચિત્ર દ્વારા ગાથા માં શું કહવા માંગે છે ?
વિતરાગ હું છું
રાગ થી બંધ છે
ભેદવિજ્ઞાન રૂપી છિણી થી આત્મા ૩ કર્મ થી જુદો થાય જાય છે
ભવલિંગી મુનિરાજ ને સ્વરૂપ આચરણ વખતે અંતર ધ્યાન થાય છે ત્યારે કયા ભેદ રાહત નથી ?
સંસાર
મોક્ષ
જીવ - અજીવ
ધ્યાન - ધ્યાતા - ધ્યેય
મુનિરાજ ને અનુભવ ના કાળમાં સેના વિકલ્પ ઉઠતા નથી ?
પ્રમાણ
નાય
નિક્ષેપ
All of them
હું અખંડ , સહજ , શુદ્ધ___________ નો ભંડાર છું .
દ્રવ્ય
ગુણો
સમય
પરમાણુ
Complete ગાથા....
પ્રગટી જહાં_______ - _______ - ______ યે , તીન ધા એકે લસા .
ધ્યાન - ધ્યાતા - ધ્યેય
જ્ઞાન - જ્ઞાતા - જ્ઞેય
દૃગ- જ્ઞાન - વ્રત
Complete ગાથા --
વર્ણાદ અરું રાગાદી તે ______ ભાવ કો ન્યારા કિયા.
પર
નિજ
સ્વ
મુનિઓ સંઘ માં હોય કે એકલા વિચારતા હોય પણ તેવો શું નથી ઈચ્છતા ?
સંસાર સુખ ને
દુઃખ
વિતરાગ
મુનિ ને સેના અભ્યાસ થી કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભસતા નથી ?
તત્વજ્ઞાન ના
રાગ ના
માંડ કષાય
