NEW
Font size
Worksheets૬ ઢાળા - ઢાળ ૨ - ગાથા : ૧૧ - ૧૫
Total questions: 15
Worksheet time: 15mins
કુધર્મ નું લક્ષણ શું છે ?
દ્રવ્ય હિંસા
મિથ્યાત્વ
રાગ દ્વેષ સહિત ની હિંસા
હિંસા કોને કહે છે ?
પ્રાણી નું ધ્યાન રાખવું
પ્રાણી નો ઘાત કરવો
પ્રાણી ની સગવડતા રાખવી
પ્રાણી ના અનુકૂળ રહવું
હિંસા ના કેટલા ભેદ છે ?
દ્રવ્ય હિંસા
ભાવ હિંસા
૨- દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા
૫
રાગ દ્વેષ આદિ ભાવ આવવા તે શું છે ?
દ્રવ્ય હિંસા
ભાવ હિંસા
ત્રસ અને સ્થાવર જીવોનો ઘાત કરવો તે શું છે ?
ભાવ હિંસા
દ્રવ્ય હિંસા
ફૂધર્મ ની શ્રદ્ધા કરવા થી મોક્ષ કેટલા ભવે થાય ?
અર્ધ પુદ્ગલ પરાવર્તન
૧૫
૩
ક્યારેય નહી
ખોટા શાસ્ત્ર કોનું પોષણ કરે છે ?
પાંચ ઈન્દ્રિયો ના વિષય ભોગ નું
દેવ નું
શાસ્ત્ર નું
સમ્યક્ત્વ નું
ખોટા શાસ્ત્ર વાંચવા સાંભળવા થી શું થાય ?
અગ્રહિત મિથ્યા જ્ઞાન
અગ્રહીત મિથ્યા દર્શન
ગ્રહિત મિથ્યા દર્શન
ગ્રહીત મિથ્યા જ્ઞાન
વસ્તુ માં વસ્તુ પણાને નીપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓ( ધર્મ ) નું એકીસાથે પ્રકાશવું શું છે ?
સ્યાદ વાદ
અનેકાંત
સમ્યક્ત્વ
કેવળજ્ઞાન
સાચા શાસ્ત્ર નું ચિન્હ શું છે ?
એનેકાંત
સ્યાદ વાદ
એનેકાંત અને સ્યાદ વાદ
સમ્યક્ દર્શન વગરના વ્રત તપ કરવા તે કયું ચારિત્ર છે ?
સમ્યક્ ચારિત્ર
મિથ્યા ચારિત્ર
સ્વરૂપ આચરણ ચારિત્ર
દેશ ચારિત્ર
ખ્યાતિ પૂજા લાભ માટે ચારિત્ર ના કષ્ટ પાડે તે કયું ચારિત્ર ?
મિથ્યા ચારિત્ર
દેશ ચારિત્ર
યથાખ્યાત ચારિત્ર
સ્વરૂપ આચરણ ચારિત્ર
___ સમજ સુન ચેત સયાને
દૌલ
ધાનાત
રામ
હરિ
મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર નો ત્યાગ સુકામ કરવો જોઈએ ?
સંસાર માં પરિભ્રમણ માટે
આત્મા માં લીન થવા માટે
દુઃખ માટે
ચાર ગતિ માટે
મિથ્યા દર્શન શું છે ?
૭ તત્વ ની વિપરીત શ્રદ્ધા
તત્વ ની સાચી શ્રદ્ધા
