NEW
Font size
S
M
L
XL
Worksheetsઆરતી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આરતી શબ્દમાં મૂળ શબ્દ કયો છે ?
a)
આર્ત
b)
રતિ
c)
આરત
d)
અતિ
2.
આરતીનો સંસ્કૃત શબ્દ કયો છે ?
a)
आरात्रिकम्
b)
आर्तनादः
c)
पूजनम्
d)
अहोरात्रम्
3.
પંચભૂતની આરતીમાં પુષ્પ શેનું પ્રતીક છે ?
a)
આકાશ
b)
અગ્નિ
c)
પૃથ્વી
d)
જળ
4.
પંચભૂતની આરતીમાં અરીસો શેનું પ્રતીક છે ?
a)
વાયુ
b)
આકાશ
c)
પૃથ્વી
d)
અગ્નિ
5.
હરિમંદિરોમાં દરરોજ કેટલી આરતી થાય છે ?
a)
1
b)
3
c)
5
d)
2
6.
શિખરબદ્ધ મંદિરોમાં દરરોજ કેટલી આરતી થાય છે ?
a)
5
b)
7
c)
2
d)
3
7.
શિખરબદ્ધ મંદિરોમાં દરરોજ સૌથી પહેલી આરતી કઈ થાય છે ?
a)
મંગળા
b)
શણગાર
c)
રાજભોગ
d)
ઉત્થાપન
8.
શિખરબદ્ધ મંદિરોમાં બપોરે ભગવાનને થાળ ધરાવ્યા પછી કઈ આરતી થાય છે ?
a)
શણગાર
b)
મંગળા
c)
રાજભોગ
d)
શયન
9.
શીખધર્મમાં કોની આરતી ઉતારવામાં આવે છે ?
a)
ગ્રંથ
b)
ભગવાન
c)
ગુરુ
d)
મંદિર
10.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આરતીની રચના કોણે કરી છે ?
a)
પ્રેમાનંદ સ્વામી
b)
મુક્તાનંદ સ્વામી
c)
ગોપાળાનંદ સ્વામી
d)
નિત્યાનંદ સ્વામી
Reset
