wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

અમૃત-સભા અંતર્ગત પ્રશ્નોત્તરી

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

'સ્વામિનારાયણ' મહામંત્રનો ઉદ્દઘોષ ક્યાં અને ક્યારે થયો હતો ?

a)

ફરેણીમાં માગશર સુદી એકાદશીએ

b)

ફરેણીમાં માગશર વદી એકાદશીએ

c)

જેતપુરમાં માગશર વદી એકાદશીએ

d)

જેતપુરમાં માગશર સુદી એકાદશીએ

2.

પૂ શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?

a)

ભાડેરમાં સંવત્ 2005 શ્રાવણ વદી અમાસ

b)

ભાદરામાં સંવત્ 2004 ભાદરવા સુદી એકાદશી

c)

ભાડેરમાં સંવત્ 2004 શ્રાવણ વદી અમાસ

d)

ભાદરામાં સંવત્ 2005 શ્રાવણ વદી અમાસ

3.

ફરેણીધામ એટલે ________

a)

રામાનંદસ્વામીની લીલાઓનું પૂર્ણાહુતિ સ્થાન

b)

શ્રીજીમહારાજનું દીક્ષા સ્થાન

c)

ઘનશ્યામપ્રભુએ કરેલી બાળલીલાઓનું સ્થાન

d)

શીતળદાસનું જન્મસ્થાન

4.

પરમ પૂજ્ય સદ્ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજીસ્વામીનો દીક્ષા દિન એટલે _______

a)

પ્રબોધિની એકાદશી

b)

મોક્ષદા એકાદશી

c)

નિર્જળા એકાદશી

d)

સફલા એકાદશી

5.

શ્રી "સ્વામિનારાયણ" મહામંત્રનો પ્રાગટ્ય દિવસ એટલે ______

a)

યોગીની એકાદશી-માગશર સુદિ 11

b)

સફલા એકાદશી-માગશર વદિ 11

c)

ષટતિલા એકાદશી-પોષ સુદિ 11

d)

રમા એકાદશી-કાર્તિક સુદિ

6.

પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજીસ્વામી ઈ.સ. ______ માં ફરેણીધામમાં પધાર્યા અને મંત્રપીઠના કાયાપલટનો આરંભ થયો.

a)

2001

b)

2006

c)

2005

d)

2003

7.

ફરેણીધામમાં કષ્ટભંજન હનુમાનજીના બે સ્વરૂપો કોણે કોણે પધરાવ્યા છે ?

a)

સદ્ રામાનંદ સ્વામીએ અને સદ્ ગુણાતીતાનંદ સ્વામીએ

b)

સદ્ શ્રી સહજાનંદ સ્વામીએ અને સદ્ ગુણાતીતાનંદ સ્વામીએ

c)

સદ્ રામાનંદ સ્વામીએ અને સદ્ બાલમુકુંદદાસજી સ્વામીએ

d)

સદ્ શ્રી સહજાનંદ સ્વામીએ અને સદ્ બાલમુકુંદદાસજી સ્વામીએ

8.

સદ્ શાસ્ત્રી સ્વામીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી માટે _____ એ જ હંમેશા વેદવાક્ય રહ્યું છે.

a)

વેદ રસ

b)

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા

c)

શ્રી વાસુદેવ માહત્મ્ય

d)

ગુરુ આજ્ઞા

9.

તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાસી જાય; _________ . (પૂર્ણ કરો)

a)

જળે કરીને તન-મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય.

b)

છયે ઋતુમાં દિવસે નિશાએ, સર્વે ક્રિયામાં સમરો સદાયે.

c)

શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર.

d)

શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે-કુભાવે પણ મુક્તિ લેશે.

10.

સદ્ શાસ્ત્રીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સદ્ જોગીસ્વામી મહારાજની આજ્ઞાથી _______ વચ્ચે સડક બાંધવાની સેવા હાથ ધરેલ હતી.

a)

પીપલાણા -બોડકા

b)

બોડકા-વંથલી

c)

વંથલી - પીપલાણા

d)

વંથલી-નરેડી