NEW
Font size
Worksheetsભેદે સાક્ષી અનંતના
Total questions: 12
Worksheet time: 6mins
૧૯૯૫માં સ્વામીજીએ અર્જુનસિંહને કેવી રીતે ભજન કરવાની રીત શીખવાડી હતી?
સ્મૃતિ સહીત
ગ્રંથોનું વાંચન કરતા કરતા
કરીયે સ્મૃતિના ગાન નું વિડિઓ દર્શન કરતા કરતા
સ્વામીજીની પરાવાણી સાંભળતા સાંભળતા
સ્વામીજી જયારે સંતો સાથે ભરથાણા પધાર્યા ત્યારે અર્જુનસિંહને પ્રસાદીમાં શું આપીને એક અદભુત સ્મૃતિ આપી હતી?
મગસ
આઈસક્રીમ
બંટાગોળી
પ્રસાદીનો શીરો
અર્જુનસિંહના દીકરા નીતિન ને ન પરણાવવા માટે સ્વામીજીએ કેટલી વાર આજ્ઞા કરી હતી ?
૧
૨
૩
એક પણ વાર નહિ
કાયા ભક્તોના સથવારે ગુલાબમાંમાએ સુરત શહેરમાં સેવાભક્તિ ની અદભુત આહલેક જગાડી?
છગનકાકા, છોટુકાકા
છોટુકાકા, નટુદા
છગનકાકા, નટુદા
નટુદા, અર્જુનસિંહ
ગુલાબમાંમાં જયારે અમેરિકાના વિઝા લેવા જવાના હતા ત્યારે ગુરુહરિસ્વામીશ્રી એ આશીર્વાદ રૂપે કયા વચનામૃતના આધારે મહારાજની કર્તાહર્તાની વાત કરી હતી?
વચનામૃત પ્ર. ૨૭
વચનામૃત જે. ૪
વચનામૃત જે. ૫
વચનામૃત પ્ર. ૩૭
૧૯૮૯ માં વિદેશ વિચરણ દરમ્યાન ગુરુહરિસ્વામીશ્રી એ ગુલાબમાંમાં ને કયા સંતની સારવાર કરવા અમેરિકા વધુ રોકાવાની આજ્ઞા કરી?
અક્ષરપુરુષ સ્વામી
દાસ સ્વામી
પ્રેમસ્વરૂપ સ્વામી
ભક્તિ સ્વામી
ગુલાબમાંમાં અમેરિકાથી પાછા ભારત આવતા હતા ત્યારે વગરવાંકે તકલીફમાં મુકાયા ત્યારે શેનો આધાર લીધો?
ગુરુહરિસ્વામીશ્રીનો
પ્રસંગે પોઝિટિવ રહેવાનો
ભજન નો આધાર
નિષ્ઠા નો આધાર
ગુરુહરિસ્વામીશ્રીએ ગુલાબમાંમાં સ્વધામ પધાર્યા ત્યારે કયા શહેરમાંથી આશીર્વાદ રૂપે પત્ર લખ્યો?
ન્યૂજર્સી
ટોરોન્ટો
લન્ડન
ડાલાસ
ગુલાબમાંમાં સ્વધામ પધાર્યા ત્યારે ફેક્સમાં સ્વામીશ્રીએ પરિવારજનો ને શું કરવા કહ્યું?
ભજન કરવાનું
કર્તાહર્તા માનવાનું
નિયમિત સભા ભરવાની
સંતો સાથે પ્રીતિ વધારવાની
પ્રવીણભાઈ સોલંકીને કોણે કંઠી પેહરાવિ હતી?
યોગીજી મહારાજે
કોઠારી સ્વામીએ
ગુરુહરિ સ્વામીશ્રીએ
ઉત્તમસ્વામીએ
"રજનીભાઇ ને આત્મહત્યા કરતા કોણે રોકી લીધા હશે ?" એવું પ્રવીણભાઈ વિચારી રહ્યાં હતા?
સફેદ કપડામાં, પારસદ્
સફેદ કપડામાં, મહારાજે
ભગવા કપડામાં, બાપાએ
ભગવા કપડામાં, સ્વામીશ્રીએ
Who will share a "Prasang"?
Rajbhai Prajapati
Prajapati Rajbhai
Rajbhai 180
180 Rajbhai
Mr. Raju
