wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bhede Sakshi Anantna Part-3

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સ્વામીજી ક્યાંનો મહિમા સમજાવતા કહે છે કે "આ ધરતી પર યોગીજી મહારાજ બહુ ફર્યા છે એવું આ તીર્થ છે."

a)

સોખડા

b)

ગોંડલ

c)

વાસણા

d)

બોચાસણ

2.

સ્વામીજી કોને કોની સાથે સરખાવે છે?

a)

ઝાડ-અક્ષરધામના મુક્ત, ગાયો-દેવીઓ

b)

જીવજંતુ-ઋષિ, ગાયો-ભ્રષ્ટ આત્માઓ

c)

ઝાડ-ઋષિ, ગાયો-યોગભ્રષ્ટ આત્માઓ

d)

ઝાડ-દેવતાઓ, ગાયો-ગોપીઓ

3.

સ્વામીશ્રીએ શેરડીના વૃક્ષોનુ કલ્યાણ કર્યું.

a)

True

b)

False

4.

સ્વામીજીએ જેમને ૪૦ વર્ષની તપશ્ચર્યાનું ફળ આપ્યું તેમનું નામ શું છે?

a)

દિનેશસિંહ

b)

હરમાનભાઈ

c)

ઠાકોરભાઈ

d)

જોબનપગી

5.

ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ કઈ સાલમાં ઉજવાયો હતો?

a)

1988

b)

1986

c)

1972

d)

1987

6.

જો તમને પ્રબોધસ્વમી પાસે જવાની તક ન મળે તો તમે સેનો સંકલ્પ કરો?

a)

ગેમ ન રમવાનો

b)

મુવી ન જોવાનો

c)

કોઈને તું ન કહેવાનો

d)

કોઈના અભાવ ન લેવાનો

7.

સ્વામીજીના કયા શબ્દો દિલાવરસિંહ બરાબર યાદ રાખશે?

a)

..બાકી અમે બેઠા છીએ

b)

..બાકી અમે છીએ જ

c)

..બાકી તમે ઉજવી લેજો

d)

..બાકી અમે ઊભા છીએ

8.

દિલાવરસિંહે સ્વામીજીને ક્યાં બિરાજવાની પ્રાર્થના કરી?

a)

હાથીની અંબાડી પર

b)

ઢોલિયા પર

c)

ઓડીમાં

d)

વરરાજાની ખુરશી પર

9.

દીકરીનો લગ્નપ્રસંગ અને બાપુજીનું દાદરો ચઢતા પડી જવું, આ બે પ્રસંગો દ્વારા સ્વામીજી દિલાવરસિંહના પરિવારમાં કયો ભાવ પ્રગટાવે છે?

a)

આત્મીય

b)

દાસત્વ

c)

સરળતાનો

d)

સુહ્રદભાવ

10.

૧૯૭૨ માં ચંદ્રકાન્તભાઈએ સ્વામિજી પાસે કયો અભ્યાસ કરવાની રજા માંગી હતી?

a)

એન્જિનિરીંગ

b)

મેડિકલ

c)

BSc

d)

Law