NEW
Font size
Worksheetsવચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ - 10
Total questions: 10
Worksheet time: 5mins
સેવકરામની વાત ક્યા વચનામૃતમાં આવે છે ?
ગ.પ્ર.-8
ગ.પ્ર.-10
ગ.મ.-11
કારિયાણી-21
ઉપકાર પર અપકાર કરે એને કેવો જાણવો ?
વિવેકી
પરોપકારી
કૃતગ્ની
આ માંથી એક પણ નહીં
કર્યા કૃત્યને જાણે એને કેવો જાણવો ?
બુદ્ધિવાન
કૃતગ્ની
કૃતઘ્ની
વિવેકી
મહાભારતના કયા કોઠામાં અભિમન્યુની હત્યા થઈ હતી ?
સાત
બીજા
ત્રીજા
પ્રથમ
ગીતગોવિંદની રચના કોણે કરી છે ?
વ્યાસજી
જયદેવ
કાલિદાસજી
સૂરદાસજી
વેંકટેશ્વર ભગવાન કયા પર્વત ઉપર બિરાજે છે ?
હિમાલય
વેંકટાદ્રિ
ગિરનાર
મેરુ પર્વત
રામેશ્વર મહાદેવની સ્થાપના કોણે કરેલી છે ?
ભગવાન શ્રીરામ
ભગવાન શ્રી કૃષ્ણ
પાંડવ
ગણેશજી
નીલકંઠ વર્ણીએ કેટલો સમય સેવકરામની સેવા કરી હતી ?
ત્રણ મહિના
એક મહિના
અગિયાર દિવસ
બે મહિના
રોગગ્રસ્તની સેવા કરવાની આજ્ઞા શિક્ષાપત્રીના ક્યા શ્લોકમાં છે ?
139
202
187
111
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં – આ રચના કોની છે ?
પુનિત મહારાજ
કાલિદાસજી
સૂરદાજી
મીરાંબાઈ
