NEW
Font size
S
M
L
XL
Worksheetsવચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 7
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
અન્વય કોને કહેવાય ?
a)
સહયોગી
b)
ઓતપ્રોત
c)
જૂદુ
d)
અનુસરનારું
2.
વ્યતિરેક કોને કહેવાય ?
a)
જૂદુ
b)
સાથે
c)
જોડાયેલું
d)
સમન્વય
3.
વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ-7 નું શીર્ષક શું છે ?
a)
મોક્ષ નું દ્વાર
b)
અન્વય-વ્યતિરેક
c)
ભાગવત ધર્મ
d)
તત્ત્વનું
4.
मम योनिर्महत् ब्रह्म – આ ક્યા શાસ્ત્રનો શ્લોક છે ?
a)
વેદ
b)
ભાગવત
c)
સત્સંગી જીવન
d)
શ્રીમદ્ ભગવદ્ગીતા
5.
કોલસામાં અગ્નિ વ્યતિરેક છે કે અન્વય રૂપે છે ?
a)
વ્યતિરેક
b)
ઓતપ્રોત
c)
અન્વય
6.
મનુષ્યના કેટલા શરીર હોય છે ?
a)
3
b)
7
c)
2
d)
1
7.
સૂક્ષ્મ શરીર કેટલા તત્ત્વોનું બનેલું છે ?
a)
11
b)
5
c)
24
d)
19
8.
સ્થૂળ શરીર શેનું બનેલું છે ?
a)
પંચભૂત
b)
૨૪ તત્વ
c)
5 પ્રાણ
d)
પૃથ્વી
9.
અગ્નિથી તપેલા લોખંડમાં અગ્નિ કેવી રીતે રહ્યો છે ?
a)
એકસમાન
b)
વ્યતિરેક
c)
અન્વય
d)
તપેલો
10.
ગઢડા પ્રથમ પ્રકરણના સાતમાં વચનામૃતમાં કેટલા તત્ત્વોનું અન્વય-વ્યતિરેકપણું બતાવ્યું છે ?
a)
5
b)
9
c)
4
d)
3
Reset
