NEW
Font size
WorksheetsICT-RTM MT Tng Day-1
Total questions: 12
Worksheet time: 6mins
CAS નું પુરુ નામ લખો.
એ. કોમન એપ્લીકેશન સિસ્ટમ
બી. કોમન એપ્લીકેશન સોફટવેર
સી. કોમન એપ્લીકેશન
ICT-RTM નું પુરુ નામ લખો.
એ. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી-રીઅલ ટાઇમ મોનીટરીંગ
બી. ઇન્ફોર્મેશન કોમન ટેકનોલોજી-રીઅલ ટાઇમ મેનેજમેન્ટ
સી. ઇન્ફોર્મેશન એજયુકેશન કોમ્યુનિકેશન-રીઅલ ટાઇમ મોનીટરીંગ
સીમકાર્ડ વગર CAS એપ્લીકેશન ચલાવી શકાય ?
A . હા
B. ના
જો આંગણવાડી કેન્દ્ર પર નેટવર્ક ન હોય તો એપ્લીકેશન નો ઉપયોગ કરી શકાય છે ?
A . હા
B. ના
CommCare LTS ચિન્હનો રંગ શું છે ?
A. લાલ
B. પીળો
C. વાદળી
આંગણવાડી એપ્લીકેશનમાં કુલ કેટલા મોડ્યુલ દેખાય છે ?
A. ૮
B. ૧૦
શું કોઈ કુટુંબની માહિતી સુધારી શકાય છે ?
A. હા
B. ના
કુટુંબની નોધણી કરતી વખતે કુટુંબનો ક્રમ નંબર કોણ નક્કી કરશે ?
A . રજીસ્ટર અનુસાર
B. આંગણવાડી કાર્યકર્તા દ્વારા
C. મોબાઇલ દ્વારા
કુટુંબમાં ૬ મહિના પછી કોઈ સભ્યને જોડી શકાય ?
A . હા
B . ના
કુટુંબની માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવે તો તેમાં સુધારો કરી શકાય છે ?
A . હા
B. ના
કોઈ કુટુંબમાં સભ્યોની સંખ્યા ૧૫ છે તો બધાની માહિતી ભરી શકાશે ?
A . હા
B . ના
પરિવારના સભ્યની માહિતી સુઘારી શકાય છે કે નહિ ?
એ. હા
બી. ના
