NEW
Font size
WorksheetsICDS-CAS-LS TEST
Total questions: 10
Worksheet time: 5mins
1. નીચેનામાંથી કયા માટે એલએસ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.
આંગણવાડી કાર્યકરો કયા ફોર્મ ભરે છે અને કયા નથી ભરતા તે તપાસવા અને જોવા માટે
આંગણવાડી કેન્દ્રોમાં મુખ્ય આરોગ્ય અને પોષણ સૂચકાંકોની સ્થિતિને ટ્રેક કરવા.
પ્રાથમિકતા વાળા લાભાર્થીઓના નામ જોવા માટે, જેમ કે અતિ કુપોષિત બાળકો જેમ ને અતિરિક્ત સંભાળની જરૂર છે.
ઉપરોક્ત બધા
2.તે કયું ફોર્મ છે જે LS ને મહિનામાં ઓછામાં ઓછા એકવાર ભરવું જોઈએ જે થી તેઓ AWW ના કામ ને સમજી શકે.
ઘર મુલાકાત ફોર્મ
આરોગ્ય અને પોષણ સૂચકાંક ફોર્મ
આંગણવાડી મુલાકાત પત્રક
MPR એમ.પી.આર. રીપોર્ટ
3.LS એપ્લિકેશન સહાયક નિરીક્ષણને સક્ષમ કરવા માટે બનાવવામાં આવી છે. 'સહાયક નિરીક્ષણ' માં શું શામેલ છે?
મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરેક આંગણવાડી કાર્યકર સાથે મળવા માટે સમય કાધે અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેના કાર્ય વિશે તમારા પ્રતિસાદ આપે.
આંગણવાડી કાર્યકરને યોગ્ય કામ ન કરવા બદલ ઠપકો આપવો ભલે આ મહિનામાં યોગ્ય કામ ન કરવા માટેનું યોગ્ય કારણ હોય
આંગણવાડી કાર્યકરને તેની એપ્લિકેશનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવી જેથી તે તેનો વધુ સરળતાથી ઉપયોગ કરી શકે
બંને 1 અને 3
4.LS એપ્લીકેશન ખોલવા માટે તમારા હોમ સ્ક્રિન પર CAS એપ્લીકેશન કલર કયો હશે ?
સફેદ અને પીળો
સફેદ અને વાદળી
વાદળી અને લીલો
વાદળી અને કાળો
5.આંગણવાડી કાર્યકર માટે અપડેત કાર્યની સ્થિતિ જોવા માટે, તમારે AWCvisit ફોર્મ ભરવું પડશે:
હા
ના
6.લાભાર્થી સાથે વાતચીત કરવા માટે ગૃહ મુલાકાત ફોર્મ ખોલવા પહેલા કયા મોડ્યુલ માં જઈ ને લાભાર્થી ની ઓળખ કરવી જોઈએ?
લાભાર્થીઓની પ્રાથમિકતા
આંગણવાડી વ્યવસ્થાપન
MPએમ.પી.આર./ એ.એસ આર રીપોર્ટ
સેજા વ્યવસ્થાપન
7.શું તમે મહિના માં એક થી વધુ વખત AWC વિઝીટ નહિ ભરી શકો
હા
ના
8.મુખ્ય આરોગ્ય અને પોષણ સૂચકાંક ફોર્મમાં, તમે નીચેનામાંથી કયા સૂચકાંકો વિશેનો ડેટા જોઈ શકો છો?
ફક્ત સ્તનપાન
હાથ ધોવું
સંસ્થાકીય ડિલિવરી
અ તથા બ
9.જો તમારે કોઈ નવા સુપરવાઇઝર સાથે AWW ને કનેક્ટ કરવું હોય તો તમારે શું કરવાની જરૂર છે
બ્લોક હેલ્પ ડેસ્ક સ્ટાફને બદલાવની વિનંતી કરવી જોઈએ
તેને તમારા એપ્લિકેશન દ્વારા પોતે બદલી શકાય છે
10.હોમ વિઝિટ ફોર્મનો ઉપયોગ કરવા માટેનો હેતુ શું છે?
કી સલાહકાર સંદેશાઓને મજબૂત બનાવો
AWW પ્રોત્સાહિતકરવું
ટી.એચ.આર. પરિવાર ને આપવામાં આવ્યું હતું કે નહિ , તે જાણવા માટે
ઉપરોક્ત તમામ
