NEW
Font size
S
M
L
XL
Worksheetsહિન્દૂ ધર્મ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
હિન્દુ ધર્મનું પ્રતીક શું છે ?
a)
ॐ
b)
શ્રી
c)
卐
d)
🔱
2.
હિન્દુ ધર્મના સ્થાપક કોણ છે ?
a)
ભગવાન બ્રહ્મા
b)
વેદ વ્યાસજી
c)
કોઈ નહીં
d)
ભગવાન નરનારાયણ
3.
સનાતનનો અર્થ શું થાય ?
a)
પ્રગટ
b)
શાશ્વત
c)
સત્ય
d)
શ્રેસ્ટ
4.
હિન્દુ નામ કઈ નદી ઉપરથી રાખવામાં આવ્યું છે ?
a)
સિન્ધુ
b)
ભાગીરથી
c)
બ્રહ્મપુત્રા
d)
કાવેરી
5.
હિન્દુ ધર્મ કેટલા વર્ષ જૂનો છે ?
a)
2079
b)
5000 વર્ષ
c)
3000 વર્ષ
d)
5000 વર્ષથી વધુ
6.
દુનિયામાં કેટલા ટકા વસ્તી હિન્દુઓની છે ?
a)
15.16 %
b)
82.3 %
c)
48.7 %
d)
75.4 %
7.
દુનિયામાં સૌથી વધુ લોકો કયા ધર્મને માને છે ?
a)
હિન્દૂ
b)
ઇસ્લામ
c)
ક્રિશ્ચન
d)
બૌદ્ધ
8.
હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ કયો છે ?
a)
ભાગવત
b)
ગીતા
c)
વેદ
d)
રામાયણ
9.
હિન્દુઓમાં કેટલા ભગવાન છે ?
a)
ત્રણ
b)
એક
c)
બત્રીસ કરોડ
d)
ચોવીસ
10.
एकं सत् विप्राः बहुधा वदन्ति । આ કયા ગ્રંથનો મંત્ર છે
a)
ઉપનિષદ
b)
ગીતા
c)
વચનામૃત
d)
ઋગ્વેદ
Reset
