wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વિવેકચૂડામણિ ગ્રંથના રચયિતા કોણ છે ?

a)

શંકરાચાર્યજી

b)

રામાનુજાચાર્ય

c)

મુક્તાનંદ સ્વામી

d)

સુખાનંદ સ્વામી

2.

ગઢડા પ્રથમ પ્રકરણના છઠ્ઠા વચનામૃતનું શીર્ષક શું છે ?

a)

દ્રઢ આશરાનું

b)

વિવેકી – અવિવેકી

c)

વિધિ નિષેદનું

d)

અંતરદૃષ્ટિનું

3.

જે પોતાના ગુણ અને બીજાના અવગુણ જુએ એ કેવો છે ?

a)

સાચો

b)

વિવેકી

c)

સમજુ

d)

અવિવેકી

4.

જે પોતાના ગુણ-અવગુણ અને બીજાના ગુણ-અવગુણ જાણે એ કેવો છે ?

a)

અવિવેકી

b)

સમજણવાળો

c)

બુદ્ધિવાળો

d)

વિવેકી

5.

અવગુણ કોના જેવો છે ?

a)

કોલસા

b)

અગ્નિ

c)

જળ

d)

બરફ

6.

જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો એને કેવો જાણવો ?

a)

ગધેડા જેવો

b)

હડકાયા કૂતરા જેવો

c)

ભડકેલી ભેંસ જેવો

d)

ગાંડા હાથી જેવો

7.

જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છું કાંઈ કામનો રે – એ પંક્તિ કયા ગ્રંથની છે ?

a)

ચોસઠ પદી

b)

ભક્તચિંતામણિ

c)

યમદંડ

d)

હરિગીતા

8.

દત્તાત્રેય ભગવાને કેટલા ગુરુ કર્યા હતા ?

a)

34

b)

24

c)

11

d)

51

9.

ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત કઈ તિથિનું છે ?

a)

માગશર સુદિ નવમી

b)

મહા સુદ એકમ

c)

માગશર સુદિ પંચમી

d)

શ્રાવણ સુદી ત્રીજ

10.

જે પોતાના અવગુણ અને બીજાના ગુણ જુએ એ કેવો છે ?

a)

વિવેકી

b)

બુદ્ધિવાન

c)

સમજુ

d)

સત્સંગી