WorksheetsILA Module-5
Total questions: 10
Worksheet time: 5mins
આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય
જ્યારે બાળકનુ જન્મ સમયે વજન 2 કિલોથી ઓછું હોય છે
જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.
ઉપરના બધાજ
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?
વધારાનુ સ્તનપાન આપીને
કાંગારુ મધર કેર આપીને
વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને
સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?
બાળકને સંભાળતા પહેલા હાથ ધોવા જોઇએ
બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુમુકત બોટલનો ઉપયોગ કરો
કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો
એ અને સી
ક્યાં પ્રકારનાંં બાળકો ને વધુ સંભાળ ની જરૂર છે ?
મેચ્યોર
પ્રિમેચ્યોર
ઉપર નાં બંન્ને
સશક્ત
ઇ.ડી.ડી. નો સાચો અર્થ શું થાય છે ?
ડિસચાર્જ તારીખ
ચોક્કસ પ્રસુતિ તારીખ
સંંભવિત પ્રસુતિ તારીખ
એક પણ નહિ
બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?
ખાત્રી કરો કે બાળક હલન-ચલન કરતું નથી.
બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહીં.
બાળકનુ વજન કરતાં પહેલા ચકાસો કે મશીનનો કાંટો '0' દર્શાવે છે.
ઉપરના બઘાજ
ઓછામાં ઓછું બાળકનું વજન / ઊંચાઇ / લંબાઈ કેટલી વખત માપવું જોઇએ.
૪
૩
૨
૧
આ લોગો શેનો છે ?
ICDS
POSHAN ABHIYAN
મહિલા અને બાળ વિકાસ
આરોગ્ય શાખા
જે બાળકો મૃત્યુ પામે તેવા છે તેઓનેે ઓળખવાની શક્યતાઓ છે?
ના, ઓળખ કરવાનું શક્ય નથી
હા, ગર્ભાવસ્થાના સમયના (ગર્ભની ઉંમર) નિરીક્ષણ દ્વારા
બી અને ડી
હા, બાળકનું વજન માપવાથી
ડાંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોણ છે ?
શ્રી કે. કે. વઢવાણિયા
શ્રી એચ. કે. વઢવાણિયા
શ્રી બી.કે. વઢવાણિયા
શ્રી કે.એચ. વઢવાણિયા
