wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

દંડવત પ્રણામ

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયમાં પુરુષોએ કેવા પ્રણામ કરવાનું વિધાન છે ?

a)

સાષ્ટાંગ

b)

બેસીને

c)

એક પણ નહીં

d)

હાથ જોડીને

2.

સાષ્ટાંગ પ્રણામમાં શરીરના કેટલા અંગોનો સમાવેશ થાય છે ?

a)

9

b)

7

c)

6

d)

8

3.

શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોએ કેવા પ્રણામ કરવાનું વિધાન છે ?

a)

દંડવત

b)

પંચાંગ

c)

એક પણ નહીં

d)

બેસીને

4.

દંડવત્ પ્રણામ કઈ ભક્તિનું પ્રતીક છે ?

a)

પ્રથમ ભક્તિ

b)

સેવાભક્તિ

c)

ઉત્તમ ભક્તિ

d)

વંદનભક્તિ

5.

ચાતુર્માસમાં દંડવત્ પ્રણામના નિયમ લેવાની વાત શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના ક્યા ગ્રંથમાં કરવામાં આવી છે ?

a)

શિક્ષાપત્રી

b)

વચનામૃત

c)

ભક્તચિંતામણી

d)

સત્સંગીજીવન

6.

ભગવાન શ્રીસ્વામિનારાયણે ક્યા વચનામૃતમાં દરરોજ એક અધિક દંડવત્ પ્રણામ કરવાની આજ્ઞા કરી છે ?

a)

ગ.મ. - 51

b)

ગ.મ. – 40

c)

ગ.મ. - 11

d)

ગ.મ. - 44

7.

શિક્ષાપત્રીના ક્યા શ્લોકમાં દંડવત્ પ્રણામના નિયમની આજ્ઞા છે ?

a)

77

b)

79

c)

76

d)

78

8.

દંડનો અર્થ શું થાય ?

a)

લાકડી

b)

લાંબું

c)

સુઈ જવું

d)

આદર આપવું

9.

નિત્ય-પૂજામાં એક અધિક દંડવત્ પ્રણામ શા માટે કરવો છે ?

a)

આદર માટે

b)

દાસભાવ માટે

c)

પ્રભુ પ્રસન્નતા માટે

d)

ક્ષમાયાચના માટે

10.

દંડવત્ નો અર્થ શું થાય ?

a)

સોઈ ની જેમ

b)

સુઈ જવું

c)

લાકડીની જેમ

d)

લાબું થઇ જવું