NEW
Font size
Worksheetsપ્રસંગ. ૧૫ - પ્રભુનિષ્ટ પરમહંસ
Total questions: 15
Worksheet time: 8mins
કયા મંદિરના દેવો નો સતવાર્ષિક પાટોત્સવ હતો ?
જુનાગઢ
ગઢડા
મુળી
વડતાલ
જુનાગઢ મંદિર માં કયા દેવો નો પાટોત્સવ ઉજવાતો હતો?
નર-નારાયણ દેવ
રાધારમણ દેવ
હરિ-કૃષ્ણ મહારાજ
ઘનશ્યામ મહારાજ
સંતો સાથે કેટલા મહિમાવાળા હરિ-ભક્તો આવ્યા હતા.
૧-૩
૪-૫
૨-૪
૩-૬
શ્રીહરિની પ્રતિમા પાસે નાના ફોટો પર સ્વામીશ્રી ની નજર પડતાં એમની મુખમુદ્રા કેવી બની?
ખુશ
દુખી
ગંભીર
હતાશ
કોણ બોલે છે - 'આ ફાેટાે અહી કોણે મૂકયાે હતાે?'
પૂ.સ્વામીશ્રી
નાના સંતો
હરિ- bhakto
પૂજારી
નાના સંતે એ _________ ઉચકીને સ્વામીશ્રીના ________આપ્યો.
હાર - હાથમાં
ફોટો - હસ્તમાં
ફોટો - હાથમાં
હાર - હસ્તમાં
સંત એ પોતાના હાથમાં રહેલ ફોટો સામેથી ________ તરફ ઘા કરિયો.
ભીત
છત
જમીન
સ્ટોન
સ્વામીશ્રી એ પોતાની ________ વતી કાચના ટુકડાને એક બાજુ કરેલા.
પગની પેની
આંગડિયો
ધોતી
લાકડી
સ્વામીશ્રી એ ફ્રેમ ને ફોટો ને ક્યાં નાખવા કહિયું?
ઉકરડે
ચૂલા
કચરામાં
ડેલી ની બાર
કોણ બોલે છે - 'સાધુરામ, તમેય બાઘાની જમે જોઈ શું રહિયા છાે?
પૂ.સ્વામીશ્રી
કોઠારી સ્વામી
પૂજારી સ્વામી
નાના સંતો
આ સંતે ___________ ને રૂબરૂ બોલાવી જરા કડક ઠબકો આપીયો.
ફોટો મૂકનાર
ફોટો બનાવનાર
ફોટો લાવનાર
ફોટો તોડનાર
સહજાનંદ શ્રીહરિ ના આવા ઉપાસક ને પ્રભુનિષ્ટ પરમહંસ કોણ હતા?
સદગુરુ સ્વામી નારાયણદાસજી
સદગુરુ સ્વામી નારાયણપ્રસાદજી
સદગુરુ સ્વામી નારાયણચરણદાસજી
સદગુરુ સ્વામી નારાયણમુનિજી
કોઈ સ્વામીના ફોટો પાડવાનો આગ્રહ કરે ત્યારે સ્વામી કહેતા -
ફોટો પ્રભુના પાડો એમાં વરગો
સાધુના ફોટો પાડીને પૂજવા માંડસો તો વ્યક્તિ પૂજાને વેગ મડસે
પરમેશ્વર ની પૂજા માં ઓટ કા ખોટ આવસે
૧.૨.૩
કોણ બોલે છે - મારાે ફાેટાે મૂકાે એટલે હું રાજી થાઉં એમને?
સદગુરુ સ્વામી નારાયણદાસજી
સદગુરુ સ્વામી નારાયણમુનિ
સદગુરુ સ્વામી નારાયણપ્રસાદજી
સદગુરુ સ્વામી નારાયણચરણસદાસજી
કોણ બોલે છે - સ્વામી આતો આપનો જ ફોટો છે.
નાના સંતે
હરિ- ભક્તો
ભૂદેવો
પૂજારી
