WorksheetsModule 8 Post-Test
Total questions: 10
Worksheet time: 5mins
વર્ષ થી વધુ ઉમરના બાળકને કેટલી વાર વજન કરવું જોઈએ ?
મહિનામાં એક વાર
મહિનામાં બે વાર
કવાર્ટરમાં (ત્રણ મહીને એકવાર)
બે મહીને એક વખત
બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે ?
ખાત્રી કરો કે બાળક હલન - ચલન કરતો નથી
બાળકને ફક્ત ઓછા કપડા પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહિ
બાળકનું વજન કરતા પહેલા ચકાસો કે મશીનનો કાંટો ઝીરો દર્શાવે છે.
ઉપરના બધાજ
વર્ષ થી નાના બાળકોની લંબાઈ માપવા માટે કયા સાધનનું ઉપયોગ થાય છે ?
સ્ટેડિયોમીટર
ઈનફેન્ટોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરના માંથી એક પણ નહિ
આપણે બાળકોમાં વેસ્ટિંગ (ઊંચાઈના પ્રમાણમાં ઓછુ વજન) કેવી રીતે માપી શકીએ ?
ઊંચાઈના પ્રમાણમાં ઓછુ વજન
ઉમરના પ્રમાણમાં વજન
બાવડાના મધ્ય ભાગના ઘેરાવાનું માપ (MUAC)
બાળકનું હલન ચલનનું નિરીક્ષણ કરીને
આપણે બાળકોમાં સ્ટંટિંગ (ઉમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ) કેવી રીતે માપીએ ?
ઉમરનાં પ્રમાણમાં વજન
ઉમરનાં પ્રમાણમાં ઊંચાઈ
ઉમરના પ્રમાણમાં ઊંચાઈ / લંબાઈ
ઉપરના માંથી એક પણ નહિ
SHOW ANSWER
બાળકનું વજન / ઊંચાઈ / લંબાઈ માપવા દરમ્યાન લેવામાં આવતો ઓછામાં ઓછો સમય !
૪
૩
૨
૬
જો બાળક વેસ્ટેજ ( ઊંચાઈના પ્રમાણમાં ઓછુ વજન ) કેટેગરીમાં આવે તો શું કરશો ?
કોઈ પણ તબીબી સારવારની જરૂર માટે તપાસ
જો કોઈ પણ પ્રકારની તબીબી સમસ્યા ન હોય તો ઘરે યોગ્ય ખોરાક અને સંભાળ માટે કુટુંબને ઉચિત સલાહ આપો.
તબીબી સારવારની જરુરીયાતના કિસ્સામાં નજીકના પબ્લિક હોસ્પિટલમાં રીફર કરો.
ઉપરના બધા
માસની બાળકીની આદર્શ ઊંચાઈ કેટલી હોવી જોઈએ ?
૫૯ સે.મી.
૬૫ સે.મી
૬૫.૭ સે.મી.
૬૬.૭ સે.મી
૦-૩ માસના બાળકના વજનમાં દર અઠવાડિયે કેટલા વજનની વૃદ્ધિ હોવી જોઈએ ?
૧૫૦ ગ્રામ
૨૦૦ ગ્રામ
૨૫૦ ગ્રામ
૫૦-૭૫ ગ્રામ
૨ વર્ષ થી ઉપરના બાળકોની લંબાઈ માપવા માટે કયા સાધનનું ઉપયોગ થાય છે ?
સ્ટેડીયોમીટર
ઈનફેન્ટોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરના બધા
