wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વડોદરા શાસ્ત્રાર્થ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વાલા રમઝમ કરતા કાન – એ કીર્તનના રચયિતા કોણ છે ?

a)

નિત્યાનંદ સ્વામી

b)

પ્રેમાનંદ સ્વામી

c)

મુક્તાનંદ સ્વામી

d)

સુખાનંદ સ્વામી

2.

વડોદરાના કયા મંદિરમાં શાસ્ત્રાર્થ થયો હતો ?

a)

નારાયણમુનિદેવના

b)

વિઠ્ઠલનાથજીના

c)

શ્રી કૃષ્ણના

d)

શિવ મંદિર

3.

વડોદરાના શાસ્ત્રાર્થની કથા સત્સંગિજીવનના કયા પ્રકરણમાં આવે છે ?

a)

3

b)

2

c)

5

d)

4

4.

ભગવાનના અવતારો કેટલા છે ?

a)

અનંત

b)

10

c)

11

d)

24

5.

નિત્યાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું ?

a)

મુકુન્દદાસ

b)

મુળજી શર્મા

c)

લાડુદાન

d)

દીનમણિ શર્મા

6.

धर्मदेवात् तदा मूर्तो.......सामगो द्विजः ।। આ શ્લોક ક્યા શાસ્ત્રનો છે ?

a)

વાસુદેવ માહાત્મ્ય

b)

ભાગવત

c)

સત્સંગી જીવન

d)

ગરુડ પુરાણ

7.

શાસ્ત્રોમાં ભગવાનના કેટલા લક્ષણો બતાવ્યા છે ?

a)

45

b)

39

c)

64

d)

30

8.

યુગ શબ્દનો અર્થ શું થાય ?

a)

સમય

b)

જોડલું

c)

સાથે

d)

અગ્નિ

9.

ભગવાન શ્રીસ્વામિનારાયણે વડોદરાના શાસ્ત્રાર્થ માટે કોને મોકલ્યા હતા ?

a)

નિત્યાનંદ સ્વામી

b)

ગુણાતીતાનંદ સ્વામાઈ

c)

મુક્તાનંદ સ્વામી

d)

ગોપાળાનંદ સ્વામી

10.

વડોદરા શાસ્ત્રાર્થનું આમંત્રણ લઈને ગઢડા શ્રીસ્વામિનારાયણ ભગવાન પાસે કોણ આવ્યું હતું ?

a)

નારૂપંત નાના

b)

ભાવ પુરાણી

c)

શિવલાલભાઈ શેઠ

d)

ગાયકવાડ સરકાર