Font size
Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨. નિરૂપણ ને નિરાકરણ-૧૨
Total questions: 11
Worksheet time: 6mins
ભાવનગરના મહારાજા નું નામ________
અભેસિંહ જી
વજેસિંહજી
ભાણુભા બાપુ
આપાભાઈ
કયા આચાર્ય ભાવનગરની રાજ્ય સભામાં આવ્યા હતા?
શ્રી વિહારીલાલજી મહારાજ
શ્રી રઘુવીરજી મહારાજ
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
શ્રી ઘનશ્યામ મહારાજ
વિશ્વામિત્ર પરાશર_______ શ્લોકપૂર્ણ કરો
દ્રષ્ટ વૈવ મોહંગતા
તેપિ સ્ત્રી મુખ
અચિંત્યાનંદ બ્રહ્મચારી એ કયો ગ્રંથ રચ્યો?
ભક્ત ચિંતામણી
શ્રી હરિ લીલા કલ્પતરુ
સર્વ મંગલ સ્તોત્ર
શ્રી હરિચરિત્રામૃત સાગર
shri harilal પત્રોમાં કેટલા શ્લોકો છે?
35000
36000
38000
32000
શ્રી હરિ સંભવ ગ્રંથ કઈ ભાષામાં લખેલો છે?
સંસ્કૃત
ગીર્વાણ
ગુજરાતી
હિન્દી
કવિ કાલિદાસે કયા ગ્રંથની રચના કરી?
કુમાર સંભવ
ભક્તિ સમભાવ
સાચું વ્યક્તિત્વ
વ્યક્તિ સંભવ
કવિ કાલિદાસના ગ્રંથની બરોબરી કરી શકે એવો કયો ગ્રંથ અચિંત્યાનંદ બ્રહ્મચારી એ બનાવ્યો?
શ્રી હરિ ભક્તિ
શ્રી લીલા વાર્તા અમૃત
શ્રી ભક્ત ચિંતામણી
શ્રી હરિ સંભવ
અચિંત્યાનંદજી સંસ્કૃત ભાષાના______અને______હતા.
મહા વિદ્વાન
સાહિત્યકાર
સ્પષ્ટવક્તા
નિષ્ણાંત
સિહો બલી દ્વીરદ______સ્લોક પૂર્ણ કરો
વદ કોત્ર હેતુ
કામી ભ વેદ નુદીનમ
પારાવતઃ ખલુ શીલકણ
વિંધ્યસ્તરેત સાગરે
શ્લોક પૂર્ણ કરો
શાલ્યન્નં સઘૃતં પયોદધિયુકતં યે _______
તેષામિંદ્રિયનિગ્રહો
સુલલિતં દ્રષ્ટવૈવ મોહંગતાઃ
વિંધ્યસ્તરેત સાગરે
શુકર માંસ ભોજી
