Font size
Worksheetsસત્સંગ સૌરભ ભાગ-૨ પ્રસંગ 20 પાકું પરિયાણ
Total questions: 13
Worksheet time: 7mins
વચનામૃત ના કેટલા પાઠ કરી સ્વામી ધામમાં ગયા
૧૦૦
૨૦૦
૩૦૦
૪૦૦
પ્રારંભમાં સ્વામી ધર્મસ્વરૂપદાસ જી સદ્. ______ સ્વામીના મંડળમાં રહ્યા હતા.
ગુણાતીતાનંદ સ્વામી
બાલમુકુંદ દાસ સ્વામી
પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી
પુજ્ય બાલમુકુંદ દાસ સ્વામી કયા સંતોને ધર્મ સ્વરૂપ સ્વામી ના મંડળમાં રાખ્યા હતા?
ગુણાતીતાનંદ સ્વામી
પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી
સાધુ અક્ષર પ્રિયદાસજી સ્વામી
વિવેકસાગર દાસજી સ્વામી
ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી માં કયા સદગુણો હતા?
નિર્દંભ
નિષ્કામ
નિર્માન
દયાની મૂર્તિ
કયા ગુણોથી બાલમુકુંદદાસજી ઘણીવાર કહેતા કે જેમણે ધર્મરાજાના દર્શન કરવા હોય તો એમણે આ ધર્મસ્વરૂપદાસજીના દર્શન કરી લેવા. એક બે વાક્યમાં જવાબ આપો
તેઓશ્રી નિર્દંભ નિષ્કામ, નિર્માન અને દયાની મૂર્તિ હતા. સ્વભાવે નરમ, કોમળ અને સરળ હતા. ધર્મમર્યાદાના પાલનમાં સદા સાવધાન અન આગ્રહી હતા.
એમની સાધુતા અને કરુણા હરિભકતોને પ્રભાવિત કરતી
એમની વાતો દરેકને શાંતિ અને સંતોષ પમાડતી.
સાધુ ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી નું પૂર્વાશ્રમનું નામ શું હતું?
ઘનશ્યામ
અરજણ
દેવજી
લાલો
પારણામાં સંતો ને ઠાકોરજીના થાળમાં આપણું દહીં કામ આવે એટલે મંદિરે લઈ જવું છે. કોણ બોલે છે અને કોને કહે છે
સંતો બોલે છે અને અરજણ ભગત અને કહે છે
અરજણ ભગત બોલે છે અને તેમના પત્નીને કહે છે
અરજણ ભગતના પત્ની બોલે છે અને ભગત ને કહે છે
'તો ઊભા રહો, ઉપરથી થોડું કાઢી લઉં.'કોણ બોલે છે અને કોને કહે છે
સંતો બોલે છે અને અરજણ ભગત અને કહે છે
અરજણ ભગત ના પત્ની બોલે છે અને ભગત ને કહે છે
અરજણ ભગત બોલે છે અને એમના પત્ની ને કહે છે
આ દહીં ઠાકોરને ધરાવી પારણામાં વાપરજો.'કોણ બોલે છે અને કોને કહે છે
સંતો બોલે છે અને બીજા સંતો ને કહે છે
અરજણ ભગત બોલે છે અને સંતો ને કહે છે
સંતો બોલે છે અને ત્રિકમ ભગત ને કહે છે
સંસારમાંથી સ્નેહ તોડી સૌપ્રથમ અરજણ ભગત કયા સંત પાસે આવ્યા?
સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામી
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી
સદગુરુ કૃષ્ણ ચરણ સ્વામી
અરજણ ભગત કોઈને કહ્યા વગર સદ્. ગુણાતીતાનંદ સ્વામી પાસે ________આવતા રહ્યા.
રાજકોટ
જુનાગઢ
ઉના
જામનગર
અરજણ ભગત ને ભાગવતી દીક્ષા કોણે આપી?
આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ
આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ
આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ
વચનામૃતના સો પાઠ પૂરા કરી સં. ૧૯૬૧માં તેઓશ્રી ઉના મંદિરમાં ___________ રોજ અક્ષરવાસી થયા.
ફાગણ વદ બીજ
ફાગણ વદ ત્રીજ
જેઠ વદ ત્રીજ
આસો વદ ત્રીજ
